JOIN US ON TELEGRAM JOIN NOW

કોમ્પ્યુટરના સવાલો ભાગ 5

કોમ્પ્યુટરના સવાલો ભાગ 5 : આ પોસ્ટમાં આપડે કોમ્પ્યુટરના ખુબ જ ઉપયોગી સવાલો ભાગ 5નું લીસ્ટ આપવામાં આવેલ છે.

કોમ્પ્યુટરના સવાલો ભાગ 5

પોસ્ટ નામકોમ્પ્યુટરના સવાલો ભાગ 5
પોસ્ટ ટાઈપજનરલ નોલેજ
વિષયકોમ્પ્યુટર

કોમ્પ્યુટરના સવાલો ભાગ 5 MCQ

…….. એ એલ્સોલ્યુટ એલ એડ્રેસ છે. $A$5

એક્સેલમાં કોઈપણ સેલમાં લખવામાં આવતી આંકડાકીય માહિતી સેલની ……… બાજુમાં ગોઠવાય છે. જમણી

=round(72.6534,2) નું આઉટપુટ ……… આવશે. 72.65

એક્સેલમાં નીચે દર્શાવેલ પૈકી ……… ચાર્ટ એ ચાર્ટનો પ્રકાર નથી. Color

એક્સેલના ચાર્ટમાં નિરૂપણ થયેલી પ્રત્યેક સિમ્બોલિક લાઈન માટે દર્શાવાતું સેમ્પલ દર્શાવતી સવલતને ……… કહે છે. Legend

ચાર્ટ તૈયાર કરવા માટે એક્સેલમાં ……… સુવિધા ખૂબ જ ઉપયોગી છે. ચાર્ટ વિઝાર્ડ

……… ફંક્શન બે સંખ્યાનો ભાગાકાર કરીમ ભાગાકારને અંતે જો કોઈ શેષ વધતી હોય તો તે શેષ મેળવવા ઉપયોગમાં આવે છે. Mod()

કોઈપણ સેલમાં પડેલી કિંમતનું વર્ગમૂળ શોધવા ……… ફંકશન ઉપયોગી છે. Sqrt()

માઈક્રોસોફ્ટ એક્સેલમાં વર્કબુક એટલે ……… 16 વર્કશીટનો સમૂહ

માઈક્રોસોફ્ટ એક્સેલ શરૂ કરવા માટે ……… START – PROGRAM – MS Excel

વર્કશીટની ઊભી અને આડી હરોળ ક્યા ભેગી થાય તે સ્થાનને શું કહેવામાં આવે છે. Cell Address

એલ્સેલ એ ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે. સ્પેર્ડ શીટ

MS power point ક્યા પ્રકારનું સોફ્ટવેર છે? પ્રેઝન્ટેશન માટેનું સોફ્ટવેર

પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ફાઈલનું એક્સટેન્શન શું હોય છે. .ppt

પાવર પોઈન્ટમાં ચોક્કસ દેખાવ ધરાવતી સ્લાઈડને શું કહેવાય છે? ટેમ્પ્લેટ

……… વ્યૂ પાવર પોઈન્ટ શોને રજૂ કરે છે. સ્લાઈડ શો

શબ્દો, આલેખો, ચિત્રો અને આવાજ એ બધાને એક સાથે ……… કહેવાય છે. મલ્ટીમીડિયા

સ્લાઈડ શોને અધ વચ્ચે બંધ કરી દેવા ……… કિ વપરાય છે. ESC

ACCESSમાં રિપોર્ટ છપાય ત્યારે દરેક પાનાનો પાના નંબર છપાય તે માટે રિપોર્ટ બનાવતી વખતે ……… વેરિયેબલ ઉપયોગમાં લઈ શકાય. =page

255 ક્ષારો કરતાં વધુ માહિતીનો સંગ્રહ કરવા માટે માહિતીનો પ્રકાર ……… રાખવો પડશે. મેમો

પ્રિન્ટમાં બનાવેલ ચિત્ર કે વર્લ્ડપેડમાં બનાવેલ ડોક્યુમેન્ટનો સંગ્રહ કરવા માટે માહિતીનો પ્રકાર ……… રાખવો પડશે. OLE

ACCESSમાં ડેટાબેઝમાંની માહિતીને આપની જરૂરિયાત મુજબ જોવાની પ્રક્રિયાને ……… કહે છે. ક્વેરી

રિપોર્ટમાં મધ્ય ભાગને ……… કહે છે. ડીટેલ પાર્ટ

રિપોર્ટ બનાવવા માટે ………નો ઉપયોગ કરી શકાય છે. ટેબલ અને ક્વેરી

ટેબલની જુદી જુદી ઉભી હરોળને ડેટાબેઝની પરીશામાં ……… કહે છે. ફિલ્ડ

MS ACCESSમાં ફાઈલનું એક્સ્ટેન્શન ……… હોય છે. .WDB

ACCESS FIELDના ……… પ્રકાર છે. 8

વર્ડમાં ચિત્રને આછા રાખોડી રંગમાં દર્શાવી શકાય તે સુવિધા ……… છે. વોટરમાર્ક

ડીજીટલ રેકોર્ડીંગને પ્લે કરવા માટે કઈ ડિવાઈસની જરૂરી હોય છે? સાઉન્ડ કાર્ડ

જોયસ્ટિકનો પ્રાથમિક રીતે પ્રયોગ ……… માટે હોય છે. કોમ્પ્યુટર ગેમિંગ

વેબ પેજની ભાષા કઈ હોય છે? HTML

પ્રતિવર્ષ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 2 ડિસેમ્બર

Oracle ……… પ્રકારનું સોફ્ટવેર છે. ડેટાબેઝ

JAVA ……… નું ઉદાહરણ છે. લેન્ગવેજ

લાઈન પ્રિન્ટર ………નું ઉદાહરણ છે? ડ્રમ પ્રિન્ટર

Leave a Comment