RRB CEN 08/2024 CBT પરીક્ષા તારીખ જાહેર!

પરીક્ષા શરૂ: 27 નવેમ્બર 2025 અંતિમ તારીખ: 16 જાન્યુઆરી 2026

E-Call Letter ડાઉનલોડ કરો

Exam City Slip

19 નવેમ્બર 2025 (અથવા અગાઉ)થી ઉપલબ્ધ. SMS/Email દ્વારા માહિતી મળશે.

Call Letter Update

E-Call Letter પરીક્ષાની તારીખથી 4 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકાશે.

Forgot Registration Number?

www.rrbapply.gov.in Registration Number શોધો Forget Password થી પાસવર્ડ મેળવો

Helpdesk

+91 9513631887 Mon–Sat: 9 AM to 6 PM Helpdesk link લોગિન પછી પણ મળશે.

Important Warning

દલાલો/ફરિયાદિયાથી સાવધાન RRB ભરતી માત્ર Merit & CBT આધારિત છે.

Official Source

માહિતી માટે હંમેશા RRBની અધિકૃત વેબસાઇટ્સ પર જ વિશ્વાસ રાખો.