GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025

29 જગ્યા | Apply Online

પોસ્ટ વિશે

Royalty Inspector (Class-3)

કુલ જગ્યા

કુલ જગ્યા — 29

અગત્યની તારીખો

અરજી શરૂ: 25 Nov 2025 છેલ્લી તારીખ: 09 Dec 2025 Fee Last Date: 12 Dec 2025

લાયકાત

PG — Geology/Applied Geology (55%) અથવા BE — Mining Engineering (55%)

વય મર્યાદા

18 થી 37 વર્ષ Reserved Categories → Age Relaxation

પગાર

₹  49,600/-

કેવી રીતે Apply કરવું?

OJAS Portal: ojas.gujarat.gov.in