ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025
જાહેરાત નં.
44/2025-26 થી 110/2025-26
67 વિભાગોમાં
378 જગ્યાઓ
અરજીની શરૂઆત
29/11/2025 – 13:00 કલાકથી
છેલ્લી તારીખ
13/12/2025 – રાત્રે 11:59 સુધી
અરજી કરવાની રીત
ઓનલાઇન – GPSC OJAS પોર્ટલ
વેબસાઈટ
gpsc.gujarat.gov.in