JOIN US ON TELEGRAM JOIN NOW

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 : 4 પાસ, 8 પાસ માટે ભરતી

વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત 24*7 અર્બન પીએચસી તેમજ અર્બન સીએચસી ખાતે આઉટ સોર્સિંગથી વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 26-12-2024 થી તારીખ 02-01-2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
સિક્યોરીટી ગાર્ડ (24*7 અર્બન પીએચસી)10ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય.
પટાવાળા (અર્બન સીએચસી)02ઓછામાં ઓછુ 8 ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય
વોર્ડ બોય (અર્બન સીએચસી)07ધોરણ 7 પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ
આયા (અર્બન સીએચસી)02ઓછામાં ઓછુ 8 ધોરણ પાસ, 3 વર્ષનો અનુભવ
વોચમેન (અર્બન સીએચસી)09ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય
સફાઈ સેવક/સ્વીપર (અર્બન સીએચસી)01ધોરણ 4 પાસ, સફાઈની કામગીરી કરી શકે તેવા હોવા જોઈએ.

પગાર ધોરણ

શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર

વય મર્યાદા

45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહિ. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 26-12-2024 થી તારીખ 02-01-2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી અને સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

ઉમેદવારોને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સબંધિ અન્ય કોઈ સુચના માટે www.vmc.gov.in વેબસાઈટ સતત જોતા રહેવા અનુરોધ છે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment