Learn more
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા Specialist Cadre Officersની જગ્યાઓ માટે ભરતી
કુલ
996 જગ્યાઓ
જગ્યાઓ
VP Wealth (SRM)
AVP Wealth (RM)
Customer Relationship Executive
શૈક્ષણિક લાયકાત
ગ્રેજ્યુએશન
પગાર
(Annual CTC)
VP Wealth (SRM) : ₹44.70 લાખ
AVP Wealth (RM) : ₹30.20 લાખ
CRE : ₹6.20 લાખ
પસંદગી પ્રક્રિયા
માત્ર ઇન્ટરવ્યુના આધાર
SBI ની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવી