જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ રાજપીપલા ભરતી : નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, રાજપીપલા, જિ નર્મદા SNCU, ડીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર (DEIC) અને અન્ય પ્રોગ્રામ ખાતે વિવિધ મંજુર થયેલ જગ્યાઓ ઉપર 11 માસના કરારના ધોરણે (NHM) અંતર્ગત ભરતી માટે જાહેરાત પ્રસીદ્ધ્દ કરવામાં આવી છે.
લાયકાત ધરવતા ઉમેદવારો ઓફીશીયલ વેબસાઈટ પર જઈને તારીખ 23-12-2024 થી તારીખ 06-01-2025 દરમ્યાન અરજી કરવાની રહેશે.
જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ રાજપીપલા ભરતી 2024
જગ્યાનું નામ | પગાર | લાયકાત |
ઓપ્ટ્રોમેટ્રીસ્ટ જગ્યા : 1 | રૂ. 16,000/- | MCI માન્ય યુનિવર્સીટીમાંથી બેચલર / માસ્ટર ડીગ્રી ઈન ઓપ્ટ્રોમેટ્રીસ્ટ વય મર્યાદા : 40 વર્ષ સુધી |
ડેન્ટલ ટેકનીશ્યન જગ્યા : 1 | રૂ. 20,000/- | સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 1 વર્ષનો ડેન્ટલ ટેકનીશ્યનનો કોર્ષ કરેલો હોવો જરૂરી છે. વય મર્યાદા : 40 વર્ષ સુધી |
ઓડીયો અને સ્પીચ થેરાપીસ્ટ જગ્યા : 1 | રૂ. 19,000/- | સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડીગ્રી ઈન સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલોજી. વય મર્યાદા : 45 વર્ષ સુધી |
સાયકોલોજીસ્ટ જગ્યા : 1 | રૂ. 14,000/- | માસ્ટર ડીગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કરેલ હોવું જોઈએ. વય મર્યાદા : 40 વર્ષ સુધી |
સ્ટાફ નર્સ SNCU (KMC) જગ્યા : 1 | રૂ. 20,000/- | ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી GNM Nursing પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ હોસ્પિટલની કામગીરીનો બે વર્ષનો અનુભવ. વય મર્યાદા : 40 વર્ષ સુધી |
ઓક્સીજન ઓપરેટર જગ્યા : 1 | રૂ. 17,718/- | ઉમેદવાર માધ્યમિક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ. ઇચ્છનીય લાયકાત પ્રથમ પસંદગી : ઉમેદવાર કે જેઓ હાલમાં ઓક્સીજન સંશાધનો / પીએસએ પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને MoSDE, GOl દ્વારા સંચાલિત PSA ઓક્સીજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલ હોય. બીજી પસંદગી : ITI પાસ / પ્રશિક્ષકો જેમણે MoSDE, GOl દ્વારા સંચાલિત PSA ઓક્સીજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલ હોય. તેમજ કામગીરીનો અનુભવ. |
GMERS જનરલ હોસ્પિટલ રાજપીપલા ભરતી 2024
ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અન્ય કોઈ પણ માધ્યમથી મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.
વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 06-01-2025ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
નિમણૂકણે લાગત આખરી નિર્ણય તબીબી અધિક્ષક, જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ રાજપીપલાના રહેશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |