GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન – GPSC) દ્વારા કુલ 111 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
GPSC Recruitment 2025
GPSC ભરતી 2025 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સંશોધન અધિકારી, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, લેકચરર ઇન ફીઝીયોથેરાપી, મહિલા અધિકારી, બાગાયત અધિકારી, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વગેરે જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જગ્યાનું નામ | કુલ જગ્યા |
સંશોધન અધિકારી, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-2 | 15 |
ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-2 | 09 |
લેકચરર ઇન ફીઝીયોથેરાપી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ 2 | 09 |
મહિલા અધિકારી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ 2 | 02 |
બાગાયત અધિકારી, વર્ગ 2 | 75 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ – 2 (અંગ્રેજી), વર્ગ 2 (GWRDC) | 01 |
GPSC ભરતી 2025 શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત | પગાર ધોરણ |
સંશોધન અધિકારી, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-2 | સ્નાતક / અનુસ્નાતક | પે મેટ્રીક્સ રૂ. 44,900-1,42,400 (લેવલ 8) |
ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-2 | સ્નાતક / અનુસ્નાતક નર્સિંગ | પે મેટ્રીક્સ રૂ. 44,900-1,42,400 (લેવલ 8) |
લેકચરર ઇન ફીઝીયોથેરાપી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ 2 | 2 વર્ષ ફીઝીયોથેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ | પે મેટ્રીક્સ રૂ. 44,900-1,42,400 (લેવલ 8) |
મહિલા અધિકારી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ 2 | અનુસ્નાતક | પે મેટ્રીક્સ રૂ. 53,100-1,67,800/- (લેવલ 9) |
બાગાયત અધિકારી, વર્ગ 2 | સ્નાતક / અનુસ્નાતક | પે મેટ્રીક્સ રૂ. 39,900-1,26,600/- (લેવલ 7) |
સ્ટેનોગ્રાફર ગ્રેડ – 2 (અંગ્રેજી), વર્ગ 2 (GWRDC) | બેચલર ડિગ્રી | પે મેટ્રીક્સ રૂ. 44,900-1,42,400 (લેવલ 8) |
શૈક્ષણિક લાયકાતની વિસ્તૃત માહિતી માટે ઓફીશીયલ વેબસાઈટ પર આપેલ પોસ્ટ મુજબ જાહેરાત વિસ્તૃત વાંચો.
GPSC Bharti 2025 વય મર્યાદા
- 18 થી 35 વર્ષ
- ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ માહિતી માટે સત્તાવાર પ્રસિદ્ધ થયેલ જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
GPSC Recruitment 2025 અરજી કઈ રીતે કરવી?
GPSC OJASની સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર જાઓ.
આપેલ મેનું માંથી “ઓનલાઈન એપ્લીકેશન -> એપ્લાય” પર જાઓ.
જે ભરતી માટે ફોર્મ ભરવાનું છે તેની સામે “એપ્લાય” બટન છે તેના પર ક્લિક કરો.
“એપ્લાય નાવ” બટન પર ક્લિક કરો.
ફોર્મમાં આપેલ તમામ માહિતી સરખી રીતે ભૂલ ન થાય તે રીતે ભરો.
ફોટો અને સહી અપલોડ કરો.
અરજી ફી ચૂકવો.
ભવિષ્યના ઉપયોગ માટે અરજી અને ફી પહોંચ સાચવી રાખો.
GPSC Recruitment 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી છેલ્લી તારીખ : 22 જાન્યુઆરી 2025
જાહેરાત જુઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |