Join WhatsApp

Join Now

HDFC Bank Recruitment 2025 : બેંકમાં વધારે પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક

By MYOJASUPDATE

Published On:

Follow Us

HDFC Bank Recruitment 2025 : HDFC Bank PO ભરતી 2025, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) એ પ્રોબેશનરી ઓફિસર (PO) રિલેશન મેનેજરની ખાલી જગ્યાઓ ભરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ 07.02.2025 સુધી અરજી કરી શકશે. HDFC Bank PO ભરતી 2025 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચવી એ પછી જ અરજી કરવી.

HDFC Bank Recruitment 2025

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) માં નોકરી શોધી રહેલા બધા રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ કાળજીપૂર્વક વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

HDFC Bank Recruitment 2025
HDFC Bank Recruitment 2025
સંસ્થાનું નામહાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC)
પોસ્ટ ટાઈટલHDFC Bank Recruitment 2025
પોસ્ટપ્રોબેશનરી ઓફિસર (PO) રિલેશન મેનેજર
કુલ જગ્યાઉલ્લેખ નથી
છેલ્લી તારીખ07-02-2025

HDFC Bank ભરતી 2025 શૈક્ષણિક લાયકાત

50% ગુણ સાથે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી + 50% ગુણ સાથે મેટ્રિક્યુલેશન (10મું) અને ઇન્ટરમીડિયેટ (10+2) પાસ + કોઈપણ સંસ્થામાં 1 થી 10 વર્ષનો વેચાણ અનુભવ.

વય મર્યાદા

07.02.2025 ના રોજ મહત્તમ 35 વર્ષ જન્મ 08.02.1990 પહેલાં નહીં.

HDFC PO પગાર ધોરણ

રૂ. 3,00,000 – રૂ. 12,00,000/- વાર્ષિક (અનુભવના આધારે)

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

HDFC Bank ભરતી 2025 અરજી કઈ રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

HDFC Bank ભરતી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 07.02.25 છે.

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment