Join WhatsApp

Join Now

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025

By MYOJASUPDATE

Published On:

Follow Us

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 : Jamnagar Municipal Corporation ખાતેના અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.C.H.C.ની જગ્યાઓ ભરવા અંગેની જાહેરાત.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે Jamangar Mahanagarpalikaના ફાળે આવેલ U.C.H.C. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ મંજુર થયેલ છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની વિવિધ જગ્યાઓ ઉપર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પસંદ કરવા માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર તારીખ 10-01-2025ના રોજ (બપોરના 12:00) થી તારીખ 30-01-2025 (સમય રાત્રીના 23.59 કલાક સુધીમાં) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામજગ્યાની સંખ્યાશૈક્ષણિક લાયકાત
તબીબી અધિકારી વર્ગ 201– ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી.
– ઈન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજીયાત તથા અનુભવ હોય તો સામેલ કરવું.
– નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ
ગાયનેકોલોજીસ્ટ03– ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી.
– ભારત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એમ.ડી. (ગાયનેકોલોજીસ્ટ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ગાયનેકોલોજી.
– નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.
પીડીયાટ્રીશીયન03– ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી.
– ભારત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એમ.ડી. (પીડીયાટ્રીશીયન) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન પીડીયાટ્રીશીયન.
– નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.
કુલ જગ્યા07

પગાર ધોરણ

સાતમાં પગારપંચ મુજબ તબીબી અધિકારી વર્ગ 2 પોસ્ટ માટે પગાર ધોરણ લેવલ 9 (53,100-1,67,800) અને ગાયનેકોલોજીસ્ટ / પીડીયાટ્રીશીયન માટે પગાર ધોરણ લેવલ 11 (67,700-2,08,700) છે.

વય મર્યાદા

ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને વધુમાં વધુ વય 35 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

પરીક્ષા ફી

સામાન્ય, સા.શૈ.પ. વર્ગ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવાર માટે પરીક્ષા ફી રૂ. 1000/- રહેશે અને તમામ મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એક્સ-સર્વિસમેન, દિવ્યાંગના ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે કે રૂ. 50/- ભરવાની રહેશે.

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામા માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને પછી જ ઓનલાઈન અરજી કરો.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

તારીખ 10-01-2025ના રોજ (બપોરના 12:00) થી તારીખ 30-01-2025 (સમય રાત્રીના 23.59 કલાક સુધીમાં)

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment