Solar Rooftop Yojana 2025: મફત વીજળી યોજના, ઓનલાઈન અરજી કરો

Solar Rooftop Yojana 2025

Solar Rooftop Yojana 2025: ભારત સરકાર દ્વારા દેશભરમાં નવીનીકૃત ઊર્જાનો વ્યાપ વધારવા માટે “PM Surya Ghar Muft Bijli Yojana” શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય આ યોજના અમલીકરણમાં દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. રાજ્યમાં લાખો પરિવારો પોતાના ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરીને વીજળી પેદા કરી રહ્યા છે અને સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ … Read more

ચંદ્રગ્રહણ 2025: સમય, રાશિ અનુસાર દાન અને ઉપાય જાણો, રાશિઓ પર ઉપર અસર

ચંદ્રગ્રહણ 2025

ચંદ્રગ્રહણ 2025 એ ખગોળીય અને આધ્યાત્મિક બંને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના છે. 7 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સહિત ભારતના ઘણા ભાગોમાં આ ગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણ એ તે સમયે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. આવતી કાલે ભાદરવા સુદ પૂનમને રવિવાર તારીખ 07 સપ્ટેમ્બર … Read more

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપી આગાહી

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, રાજકોટ, સુરેનદ્રનગર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વીજળી સાથે ગાજવીજ … Read more

The Untold Story Of A Yogi Official Trailer: યોગી આદિત્યનાથ પર આધારિત ફિલ્મ ‘અજેય’નું ટ્રેલર લોન્ચ – 19 સપ્ટેમ્બરથી થિયેટર્સમાં આવશે ફિલ્મ

The Untold Story Of A Yogi Official Trailer

The Untold Story Of A Yogi Official Trailer: યોગી આદિત્યનાથના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ ‘અજેય’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મ 19 સપ્ટેમ્બર, 2025ના રોજ દેશભરના સિનેમા ઘરોમાં રીલીઝ થશે. જાણો ફિલ્મની ખાસિયતો, કહાની અને અપેક્ષાઓ વિશે વિગતવાર. The Untold Story Of A Yogi Official Trailer ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી અને ગોરખપુરના મહંત યોગી … Read more

પંજાબમાં વિનાશકારી પૂર – લાખો લોકો અસરગ્રસ્ત

પંજાબમાં વિનાશકારી પૂર

પંજાબમાં વિનાશકારી પૂર: પંજાબ રાજ્ય હાલમાં છેલ્લા ઘણા દાયકાઓ પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે સુતલેજ, બિયાસ, રાવી સહિતની નદીઓમાં પૂર આવી ગયું છે. જેના પરિણામે રાજ્યના તમામ 23 જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે અને ગામડાં પાણીમાં ડૂબી ગયાં છે. પંજાબમાં વિનાશકારી પૂર પંજાબમાં છેલ્લા ઘણા દિવસોથી … Read more

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 – 650 જગ્યાઓ માટે અરજી શરૂ. લાયકાત ધોરણ-9 પાસ, ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ. ફોર્મ 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ. વિગતવાર માહિતી માટે અહીં વાંચો. અમદાવાદ શહેર ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક (Traffic Brigade Volunteer) ની ભરતી 2025 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. શહેરના ટ્રાફિક … Read more

બેન્ક ઓફ બરોડા સાબરકાંઠા ભરતી 2025

બેન્ક ઓફ બરોડા સાબરકાંઠા ભરતી 2025

બેન્ક ઓફ બરોડા સાબરકાંઠા ભરતી 2025: બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), સાબરકાંઠા ખાતે હંગામી ધોરણે કરાર આધારિત ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી BSVS પ્રાયોજિત છે અને ઇચ્છુક ઉમેદવારોએ નિર્ધારિત તારીખ સુધી અરજી કરવાની રહેશે. બેન્ક ઓફ બરોડા સાબરકાંઠા ભરતી 2025 વિગતો (Details) માહિતી (Information) સંસ્થા … Read more

Redmi 15 5G: ભારતમાં લોન્ચ થયેલો નવો સ્માર્ટફોન

Redmi 15 5G

ભારતમાં શાઓમી (Xiaomi) એ તેનું નવું સ્માર્ટફોન Redmi 15 5G 19 ઑગસ્ટ 2025ના રોજ લોન્ચ કર્યું છે. આ ફોન ખાસ કરીને બજેટ સેગમેન્ટમાં 5G સ્માર્ટફોન શોધી રહેલા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi 15 5G ફીચર વિગત ડિસ્પ્લે 6.9″ FHD+ IPS LCD, 144Hz પ્રોસેસર Snapdragon 6s Gen 3 (5G) બેટરી 7000mAh, 33W ફાસ્ટ ચાર્જિંગ, … Read more

શ્રાવણ 2025 : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ

શ્રાવણ 2025

શ્રાવણ 2025: દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ, બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. શ્રાવણ 2025 વિશેષ રૂપે શ્રાવણ 2025માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી … Read more