HMPV : માનવ મેટાન્યુમોવાઈરસ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પ્રેસ નોટ
HMPV : ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, DGHS, NCDC, MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તારીખ 03-01-2025ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવા જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે … Read more