માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023: ઓનલાઈન ડ્રોમાં પસંદ થયેલ ઉમેદવારની યાદી
માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023: Manav Garima Yojana Beneficiary List, માનવ ગરિમા યોજના અંતર્ગત જે અરજીઓ થયેલ હતી તેમાંથી ઓનલાઈન ડ્રો થયેલ હતો જેમાં લાભાર્થીઓનો સમાવેશ થયેલ છે તે યાદી તારીખ 18-08-2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, … Read more