પાટણ રોજગાર ભરતી મેળો 2024 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો .
પાટણ રોજગાર ભરતી મેળો 2024
જે મિત્રો પાટણ રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.
નોકરીદાતાનું નામ | જગ્યાનું નામ | લાયકાત | ઉંમર | પુરુષ / સ્ત્રી |
લેબરનેટ સર્વિસ ઈન્ડિયા પ્રા.લિ. અમદાવાદ | ટ્રેઈની | 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ | 18 થી 21 | પુરુષ |
કેર હેલ્થ ઇન્સ્યોરન્સ, પાટણ | સેલ્સ મેનેજર | 12 પાસ, ગ્રેજ્યુએશન | 18 થી 30 | પુરુષ / સ્ત્રી |
પાવર ડ્રાઈવ બેરીંગસ પ્રા.લી. સાણંદ | મશીન ઓપરેટર, મિકેનિકલ, ફિટર | 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ | 19 થી 30 | પુરુષ / સ્ત્રી |
અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક : http://anubandham.gujarat.gov.in/account/signup
રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ / બાયોડેટા / રીઝયુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતીમેળો સ્થળ પર ઉપસ્થિત રહેવું.
ઈન્ટરવ્યું સ્થળ : મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) શંખેશ્વર, તા. શંખેશ્વર, જિ. પાટણ
સમય : સવારે 11:00 કલાકે
તારીખ : 27-12-2024
જાહેરાત જુઓ | અહીં ક્લિક કરો |