JOIN US ON TELEGRAM JOIN NOW

વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ભરતી 2024

વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ભરતી : નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ ઝોન હસ્તકના અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લા ખાતેની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિવિધ જગ્યાઓ માટે 11 માસના કરારના ધોરણે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ભરતી 2024

જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 26-12-2024 થી 04-01-2025 સુધીમાં આરોગ્યસાથી ઓફીશીયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ભરતી 2024
વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ભરતી 2024
જગ્યાનું નામશૈક્ષણિક લાયકાતમાસિક ફિક્સ મહેનતાણુંમહત્તમ વર્ષનિમણૂકનું સ્થળ
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ

જગ્યા : 2
માન્ય યુનિવર્સીટીમાંથી વાણીજ્ય સ્નાતકની સાથે (બી.કોમ./એમ.કોમ.) કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડીપ્લોમાં / સર્ટિફિકેટ કોર્ષ, ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગ, ડેટા એન્ટ્રી, એકાઉન્ટીંગ તેમજ એકાઉન્ટીંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલિંગ સીસ્ટમની જાણકારી.20,000/-મહત્તમ 40સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વિરમગામ, ધ્રાંગધ્રા
વેક્ટર બોર્ન ડીસીઝ કન્સલ્ટન્ટ

જગ્યા : 1
ઝુઓલોજી (એન્ટોમોલોજી) અથવા લાઈફ સાયન્સમાં અનુસ્નાતક ડીગ્રી.
લાઈફ સાયન્સમાં અનુસ્નાતક થયેલ ઉમેદવાર માટે સ્નાતકમાં ઝુઓલોજી (એન્ટોમોલોજી)નો વિષય ફરજીયાત હોવો જરૂરી છે.
વેક્ટર કંટ્રોલ વ્યુહરચનાનો અનુભવ.
આરોગ્ય કાર્યક્રમમાં કામ કરવાનો ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ.
35,000/-મહત્તમ 40અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
આર.એમ.એન.સી.એસ. + એ કાઉન્સેલ

જગ્યા : 1
માસ્ટર ઈન સોશ્યલ વર્ક (MSW), ઈન્ટર પર્સનલ કોમ્યુનીકેશન સ્કીલ, ગુજરાતી ભાષામાં લખવાની તથા બોલવાની નિપુણતા, ડેટા મેનેજમેન્ટ સ્કીલ, બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (વિન્ડોઝ, એમ.એસ. ઓફીસ અને ઈન્ટરનેટ), ટીમવર્કની આવડત, કાઉન્સિલિંગના અનુભવ ધરાવનારને પ્રાથમિકતા.
ફક્ત સ્ત્રી ઉમેદવાર જ અરજી કરી શકશે.
(20,000 મહેનતાણું + 5,000/- ઈન્સેન્ટીવ) કુલ – 25,000/-મહત્તમ 45સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, પાટડી 1

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અન્ય કોઈ પણ માધ્યમથી મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 04-01-2025ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે. નિમણૂકને લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ ઝોન, અમદાવાદ રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment