GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025

20 જગ્યાઓ માટે ભરતી

શૈક્ષણિક લાયકાત

Graduation in Social Work / Sociology / Psychology

ઉંમર મર્યાદા

18 થી 35 વર્ષ

પગાર ધોરણ

5 વર્ષ: ₹40,800/‐ Fix

અરજી શરૂઆતની તારીખ: 21 નવેમ્બર 2025  અરજી છેલ્લી તારીખ: 05 ડિસેમ્બર 2025

Apply કેવી રીતે કરવું?

OJAS Portal પર જઈને ઓનલાઈન એપ્લાય કરવું

તમારું સપનું… સરકારની નોકરી! આ ભરતી ચૂકી ન જશો