ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 138 જગ્યાઓ

લાયકાત 12th Pass Fireman Course / Pump Operator Course Heavy Vehicle License Computer Knowledge

વય મર્યાદા 18 થી 33 વર્ષ અનામત વર્ગ મુજબ છૂટછાટ

પગાર First 3 Years: ₹26,000 Fix

પરીક્ષા ફી સામાન્ય પુરુષ : ₹500 અનુસૂચિત જાતિ / અનુસૂચિત જાતિ જનજાતિ / SEBC / EWS / મહિલા / PH / માજી સૈનિક : ₹400

OJAS વેબસાઇટ પરથી અરજી કરવી → https://ojas.gujarat.gov.in

છેલ્લી તારીખ  23 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી.