UPI એટલે શું? : સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં
UPI એટલે શું? : UPIનું પૂરું નામ “Unified Payments Interface” થાય છે. જેનુ ગુજરાતીમાં ફૂલ ફોર્મ “યુનિફાઈડ પેમેન્ટસ ઇન્ટરફેસ” થાય છે. UPI એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા યુઝર 24*7 એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા બનાવાયેલ ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે. UPI એટલે … Read more