GSRTC Live Tracking : ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે GSRTC Live Tracking મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ
GSRTC Live Tracking : GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ. GSRTC Live Tracking ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC Live Tracking … Read more