Tractor Sahay Yojana 2024: ટ્રેક્ટર સહાય યોજના 2024, ઓનલાઈન અરજી કરો

ટ્રેક્ટર સહાય યોજના 2024

ટ્રેક્ટર સહાય યોજના 2024: ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે, અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સહાય યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું … Read more

Kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરું યોજના 2024, ઓનલાઈન અરજી કરો @esamajkalyan

કુંવરબાઈનું મામેરું યોજના 2024

કુંવરબાઈનું મામેરું યોજના 2024 : કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીકતા વિભાગ હેઠળ શરુ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિઓની ગરીબ પરિવારની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી કુંવરબાઈ મામેરું યોજના શરુ કરવામાં આવેલ છે. કુંવરબાઈનું મામેરું યોજના 2024 … Read more

PM Kisan Beneficiary List 2024: યાદીમાં નામ ચેક કરો

PM Kisan Beneficiary List 2024

PM Kisan Beneficiary List 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. 2000ના ત્રણ જુદા જુદા હપ્તે છ હજારની સહાય ખેડૂતના ખાતામાં આપવામાં આવે છે. જે દર ચર મહીને આપવામાં આવે છે. યાદીમાં નામ હશે તે ખેડૂતોને મળશે … Read more

તમારી જમીનના 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન

7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન

7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન : ગુજરાત સરકારના રેવેન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઈન બનાવવામાં આવ્યા છે. ગુજરાત ઈ ધરા (Gujarat E Dhara) તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ (e-Governance Project) માટે એવોર્ડ પણ મળેલ છે. 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો … Read more

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પીએમ વિશ્વકર્મા યોજના, 15,000 સુધીની ટૂલકીટ સહાય

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. આ યોજના અંતર્ગત 18 પ્રકારના પારંપરિક કારીગરો-શિલ્પકારોને રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય આપવામાં આવશે. સ્કિલ અપગ્રેડેશન માટે ટ્રેનિંગ અને રૂપિયા 500 પ્રતિદિન સ્ટાઇપેન્ડ. રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય. વિશ્વકર્મા ભાઈ-બહેનોને રૂપિયા 3 લાખ સુધીની વિના ગેરંટી લોન. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના … Read more

Mafat Plot Yojana | મફત પ્લોટ યોજના ગુજરાત | મફત પ્લોટ યોજના ફોર્મ

મફત પ્લોટ યોજના ગુજરાત

મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ. મફત પ્લોટ યોજના ગુજરાત પોસ્ટ … Read more

NMMS સ્કોલરશીપ યોજના 2024 : નેશનલ મીન્સ મેરીટ સ્કોલરશીપ યોજના 2024

NMMS સ્કોલરશીપ યોજના 2024

NMMS સ્કોલરશીપ યોજના 2024 : રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S.) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવી છે. NMMS સ્કોલરશીપ … Read more

વ્હાલી દીકરી યોજના 2024, યોજના વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીનું જન્મ પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા, બાળ લગ્નઅટકાવવાના હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા વ્હાલી દિકરી યોજના શરુ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાતની શરૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા 2019માં શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દીકરીને કુલ 1 લાખ 10 હજારની … Read more

સ્માર્ટફોન સહાય યોજના 2024: રૂપિયા 6000ની મોબાઈલ ખરીદવા ખેડૂતને સહાય

સ્માર્ટફોન સહાય યોજના 2024

સ્માર્ટફોન સહાય યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હાલમાં શરૂ છે. i khedut પોર્ટલ મારફતે સરકાર વિવિધ સહાય યોજનાઓ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડે છે. હાલમાં ખેડૂતભાઈઓ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ છે. સ્માર્ટફોન સહાય યોજના 2024 ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો … Read more

સોલાર ફેન્સીંગ યોજના 2023: ઓનલાઈન અરજી કરો

 સોલાર ફેન્સીંગ યોજના 2023: I-KHEDUT પોર્ટલ સોલાર ફેન્સીંગ યોજના 20232 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખૂલું મુકવામાં આવ્યું છે. આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બેમાંથી જે ઓછુ હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર તારીખ 08/11/2023 સુધી અરજી કરવાની રહેશે. સોલાર … Read more

x