Bagayati Yojana 2023-24: બાગાયતી યોજના 2023, ઓનલાઈન અરજી કરો
બાગાયતી યોજના 2023, Bagayati Yojana 2023 Gujarat : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતભાઈઓને ખેતીમાં ઉત્પાદન વધારવા અને આર્થિક મદ મળી રહે એ માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. હાલમાં Gujarat Bagayati Yojana 2023 અમલમાં છે. જેમાં વિવિધ સહાય માટે ઓનલાઈન અરજી શરૂ છે. કુલ 106 ઘટકોમાંથી હાલ 40 ઘટકો ઉપલબ્ધ છે. ikhedut.gujarat.gov.in મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બાગાયતી … Read more