Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઈન અરજી કરો
Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂપિયા 120000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000 સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પર તારીખ 01-04-2023થી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Manav … Read more