કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ જાહેર: ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, લોકરક્ષક કેડર સંવર્ગની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ જાહેર: જે ઉમેદવારોએ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયા છે તેઓની લેખિત પરીક્ષા તારીખ ૧૫/૦૬/૨૦૨૫ (સંભવિત/Tentative)ના રોજ યોજવામાં આવનાર છે.
કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ જાહેર
- લેખિત પરીક્ષા તારીખ ૧૫/૦૬/૨૦૨૫ (સંભવિત/Tentative).
- પેપર 3 કલાકનું રહેશે.
લેખિત પરીક્ષા સરકારશ્રીના ગૃહવિભાગના તારીખ ૦૭/૦૨/૨૦૨૪ના જાહેરનામાં ક્રમાંક GHG/21/2024/MHK/1010/1393/C પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ નીચે પ્રમાણે રહેશે.
કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા પદ્ધતિ
Total ( Part A + Part B ) = 200 MCQ, 200 Marks, 3 Hours (180 Minutes)
PART-A
- 80 Mark; 80 MCQ;
- 40% minimum qualifying standard
- Negative marking 0.25; “E” option
SYLLABUS | ||
Sr. | Topic | Mark |
1 | Reasoning and Data Interpretation | 30 |
2 | Quantitative Aptitude | 30 |
3 | Comprehension in Gujarati language | 20 |
Total | 80 |
PART-B
- 120 Mark; 120 MCQ;
- 40 % minimum qualifying standard
- Negative marking 0.25; “E” option
SYLLABUS | ||
Sr. | Topic | Mark |
1 | The Constitution of India | 30 |
2 | Current Affairs, Science and Technology, General Knowledge | 40 |
3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat | 50 |
Total | 120 |
- The Objective MCQ Test shall consist of Multiple Choice Question(MCQ).
- Every question shall be of 1 mark.
- Every attempted question with incorrect answer shall carry a negative mark of 0.25.
- In every question there shall be one option of “Not attempted(Option “E”)”. If the candidate does not intend to answer, he may select this option. If the candidate selects this option, the negative marks shall not be given.
- If the candidate has not selected any of the option given in the question, then it shall carry a negative mark of 0.25.
- The qualification Standard for Part A and Part B shall be considered separately.
- Candidate require to be qualified in both the Part A and Part B separately in order to be enlist in merit list.
- The order of merit shall be prepared based on the aggregate marks obtained in Part A and Part B ( Hereinabove case obtained marks out of 200 ).