સોલાર ફેન્સીંગ યોજના 2023: ઓનલાઈન અરજી કરો
સોલાર ફેન્સીંગ યોજના 2023: I-KHEDUT પોર્ટલ સોલાર ફેન્સીંગ યોજના 20232 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખૂલું મુકવામાં આવ્યું છે. આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બેમાંથી જે ઓછુ હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર તારીખ 08/11/2023 સુધી અરજી કરવાની રહેશે. સોલાર … Read more