રેવેન્યુ તલાટી આન્સર કી 2025 : પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ડાઉનલોડ લિંક અને વાંધા પ્રક્રિયા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવેન્યુ તલાટી આન્સર કી 2025 જાહેર. ઉમેદવારો PDF ડાઉનલોડ કરી શકે છે. વાંધા નોંધાવવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025 છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવેન્યુ તલાટી (વર્ગ-III) ભરતી પરીક્ષા 2025 નું આયોજન તા. 14 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) હવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

રેવેન્યુ તલાટી આન્સર કી 2025

વિગતોમાહિતી
ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત નંબર301/202526
પોસ્ટનું નામરેવેન્યુ તલાટી (વર્ગ-III)
પરીક્ષા તારીખ14 સપ્ટેમ્બર 2025
આન્સર કી પ્રકારપ્રોવિઝનલ આન્સર કી (PAK)
આન્સર કી જાહેર15 સપ્ટેમ્બર 2025
વાંધા નોંધાવવાની શરૂઆત15 સપ્ટેમ્બર 2025
વાંધા કરવાની છેલ્લી તારીખ22 સપ્ટેમ્બર 2025 (રાત્રે 11:59 સુધી)
સત્તાવાર વેબસાઈટgsssb.gujarat.gov.in
વાંધા નોંધાવવાનો સીધી લિંકઅહીં ક્લિક કરો

રેવેન્યુ તલાટી આન્સર કી 2025 કેવી રીતે ડાઉનલોડ કરશો?

  1. સૌપ્રથમ GSSSB ની સત્તાવાર વેબસાઈટ ખોલો 👉 gsssb.gujarat.gov.in
  2. હોમપેજ પર “આન્સર કી” વિભાગ શોધો.
  3. “Revenue Talati Provisional Answer Key 2025” પર ક્લિક કરો.
  4. તમારું Question Paper Code પસંદ કરો.
  5. PDF ફાઈલ ડાઉનલોડ કરો અને સાચવી રાખો.

વાંધા નોંધાવવાની પ્રક્રિયા (Objection Process)

  • ઉમેદવારોને વાંધા માત્ર ઓનલાઈન Objection Submission System મારફતે જ કરવા પડશે.
  • રૂબરૂ, ટપાલ કે ઈ-મેઈલ દ્વારા મોકલાયેલા વાંધા માન્ય ગણાશે નહીં.
  • Objection માસ્ટર પ્રશ્નપત્ર (Master Question Paper) ના આધાર પર જ કરવાનો રહેશે.
  • દરેક વાંધા સાથે યોગ્ય પુરાવો/સંદર્ભ જોડવો ફરજિયાત છે.

સંપૂર્ણ જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો

FAQs – રેવેન્યુ તલાટી આન્સર કી 2025

પ્રશ્ન 1. રેવેન્યુ તલાટી આન્સર કી 2025 ક્યારે જાહેર થઈ?

જવાબ. 15 સપ્ટેમ્બર 2025 નાં રોજ Provisional Answer Key જાહેર કરવામાં આવી છે.

પ્રશ્ન 2. વાંધા નોંધાવવાની છેલ્લી તારીખ શું છે?

પ્રશ્ન 3. આન્સર કી ક્યાંથી ડાઉનલોડ કરી શકાય?

જવાબ. GSSSB ની સત્તાવાર વેબસાઈટ પરથી.

પ્રશ્ન 4. ફાઈનલ આન્સર કી ક્યારે આવશે?

જવાબ. Objection પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Final Answer Key જાહેર કરવામાં આવશે.

નિષ્કર્ષ

રેવેન્યુ તલાટી આન્સર કી 2025 હવે જાહેર થઈ ગઈ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની OMR સાથે આન્સર કી ચકાસે અને જો કોઈ ભૂલ જણાય તો સમયસર ઓનલાઇન વાંધા નોંધાવે. આન્સર કી ચકાસવાથી તમારા Merit Score ની સ્પષ્ટતા થશે.

Leave a Comment