અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025 માટે ફાર્માસિસ્ટ પદની જાહેરાત. 06 જગ્યાઓ, ₹16,000 વેતન. અરજી છેલ્લી તારીખ 10 ઑક્ટોબર 2025.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની Urban Health Society (UHS), Ahmedabad દ્વારા કાઉન્સેલર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી મહત્તમ 11 મહિના માટે કોન્ટ્રાક્ટ આધારે રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઑનલાઇન અરજી કરી શકે છે.
અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | Urban Health Society, Ahmedabad |
પદનું નામ | ફાર્માસિસ્ટ |
જગ્યાઓની સંખ્યા | 06 |
નોકરીનો પ્રકાર | કોન્ટ્રાક્ટ આધારિત (11 મહિના) |
અરજી કરવાની તારીખ | 01/10/2025 થી 10/10/2025 (સાંજના 5:00 સુધી) |
અરજી કરવાની વેબસાઇટ | arogyasathi.gujarat.gov.in |
લાયકાત (Eligibility)
- માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્માસીની ડીગ્રી અથવા ડીપ્લોમાં ધરવતા હોવા જોઈએ.
- ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા (Age Limit)
- ઉમેદવારની મહત્તમ ઉંમર 58 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર (Salary)
- પસંદગી થયેલ ઉમેદવારને માસિક ₹16,000/- ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.
અરજી પ્રક્રિયા (How to Apply)
- ઉમેદવારોને માત્ર ઓનલાઈન અરજી જ માન્ય રહેશે.
- અરજી કરવા માટે arogyasathi.gujarat.gov.in પર જઈને PRAVESH Module માંથી અરજી કરવી પડશે.
- અરજી સાથે તમામ જરૂરી શૈક્ષણિક તથા અનુભવના પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.
મહત્વની તારીખો (Important Dates)
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 01 ઓક્ટોબર 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 10 ઓક્ટોબર 2025 (સાંજના 5:00 વાગ્યા સુધી)
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
- અરજદાર દ્વારા આપેલ માહિતી ખોટી સાબિત થશે તો અરજી રદ કરવામાં આવશે.
જાહેર વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs – અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025
Q1. અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025 કયા પદ માટે છે?
Ans. આ ભરતી ફાર્માસિસ્ટ પદ માટે છે.
Q2. કેટલા ઉમેદવારોની ભરતી થશે?
Ans. કુલ 06 જગ્યાઓ ખાલી છે.
Q3. માસિક વેતન કેટલું મળશે?
Ans. ઉમેદવારને માસિક ₹16,000/- ફિક્સ પગાર મળશે.
Q4. અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
Ans. 10 ઓક્ટોબર 2025 સાંજના 5:00 વાગ્યા સુધી ઑનલાઇન અરજી કરી શકાય છે.
Q5. કયા વેબસાઇટ પર અરજી કરવી?
Ans. arogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર અરજી કરવી.