---Advertisement---

GPSC ભરતી 2025: STI, નાયબ નિયામક વગેરે 339 જગ્યાઓ


On: October 3, 2025 9:46 AM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

GPSC ભરતી 2025 જાહેર – State Tax Inspector (323 જગ્યાઓ), CDPO, Dy. Director સહિત અનેક પદો માટે ઓનલાઈન અરજી 03 થી 17 ઓક્ટોબર 2025 સુધી કરી શકાય. લાયકાત, તારીખો અને અરજી લિંક અહીં જુઓ.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત નં. 19/2025-26 થી 30/2025-26 અંતર્ગત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 03 ઓક્ટોબર 2025 (બપોરે 1:00 વાગ્યાથી) શરૂ થશે અને 17 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 સુધી) ચાલશે.

GPSC ભરતી 2025

વિગતોમાહિતી
ભરતી સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
જાહેરાત નં.19/2025-26 થી 30/2025-26
પદોની સંખ્યા339
અરજી પ્રક્રિયાઓનલાઈન (OJAS Portal)
છેલ્લી તારીખ17 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 સુધી)
અધિકૃત વેબસાઈટgpsc.gujarat.gov.in / gpsc-ojas.gujarat.gov.in

GPSC ખાલી જગ્યાઓની વિગત

નાયબ નિયામક (Dy. Director), Class-1

  • જગ્યા: 01
  • લાયકાત: Ph.D./Post Graduate
  • અનુભવ: 2/5 વર્ષ

મદદનીશ વ્યવસ્થાપક (Assistant Manager), Class-2

  • જગ્યા: 01
  • લાયકાત: Degree/Diploma in Printing Technology
  • અનુભવ: 2/4 વર્ષ

મદદનીશ નિયામક (Assistant Director – F.S), Class-1

  • જગ્યા: 01
  • લાયકાત: Bachelor/Post Graduate
  • અનુભવ: 5 વર્ષ

મદદનીશ નિયામક, Class-2

  • જગ્યા: 01
  • લાયકાત: Any Graduate
  • અનુભવ: 5 વર્ષ

મેનેજર ગ્રેડ-1 (Manager Grade-1), Class-2 (Roads & Building Dept.)

  • જગ્યા: 01
  • લાયકાત: Degree/Diploma in Hotel Management
  • અનુભવ: 2 વર્ષ

ગુજરાત શિક્ષણ સેવા (Education Service), Class-1

  • જગ્યા: 01
  • લાયકાત: B.Ed. સાથે Bachelor/Master Degree
  • અનુભવ: 7 વર્ષ

સહાયક વિમા નિયામક (Assistant Insurance Director), Class-2

  • જગ્યા: 01
  • લાયકાત: Bachelor + LIC Exam પાસ
  • અનુભવ: 4 વર્ષ

બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), Class-2

  • જગ્યા: 04
  • લાયકાત: Bachelor/Master Degree (Social Work, Home Science, Psychology વગેરે)
  • અનુભવ: 3 વર્ષ (Bachelor માટે)

રાજ્ય વેરા નિરિક્ષક (State Tax Inspector – STI), Class-3

  • જગ્યા: 323
  • લાયકાત: Any Graduate
  • અનુભવ: જરૂરી નથી
  • આ સૌથી મોટી ભરતી છે

રહસ્ય સચિવ (Private Secretary – Steno Grade-1), Class-2

  • જગ્યા: 02
  • લાયકાત: Any Graduate
  • અનુભવ: જરૂરી નથી

જિલ્લા રમતગમત અધિકારી (District Sports Officer), Class-2

  • જગ્યા: 02
  • લાયકાત: B.P.Ed./BPES/BPE
  • અનુભવ: જરૂરી નથી

જુનિયર સ્પથતિ (Junior Architect), Class-2

  • જગ્યા: 01
  • લાયકાત: Diploma/BE in Architecture
  • અનુભવ: 3 વર્ષ

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 03-10-2025 (બપોરે 1:00 વાગ્યાથી)
  • છેલ્લી તારીખ: 17-10-2025 (રાત્રે 11:59 સુધી)
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 18-10-2025

ઓનલાઈન અરજી કરવાની રીત

  1. ઉમેદવારોએ gpsc-ojas.gujarat.gov.in ખોલવું.
  2. “Apply Online” પર ક્લિક કરવું.
  3. જરૂરી વિગતો ભરીને ફોટો અને સહી અપલોડ કરવી.
  4. ફી ભરવી (જો લાગુ પડે તો).
  5. અરજી કન્ફર્મ કર્યા પછી Application Form Download કરી સાચવી રાખવું.
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

FAQs – GPSC ભરતી 2025

Q1. GPSC ભરતી 2025 ક્યારે બહાર પડી?

Ans. GPSC ભરતી જાહેરાત 2025 તારીખ 01 ઓક્ટોબર 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે.

Q2. GPSC ભરતી 2025 માટે ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે?

Ans. ઓનલાઈન અરજી પ્રક્રિયા 03 ઓક્ટોબર 2025 (બપોરે 1:00 વાગ્યાથી) શરૂ થશે.

Q3. GPSC ભરતી 2025 માટે છેલ્લી તારીખ કઈ છે?

Ans. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 સુધી) છે.

Q4. GPSC STI ભરતી 2025માં કેટલી જગ્યાઓ છે?

Ans. State Tax Inspector (STI) માટે કુલ 323 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

Q5. GPSC STI ભરતી 2025 માટે લાયકાત શું છે?

Ans. ઉમેદવાર કોઈપણ વિષયમાં Graduate (સ્નાતક) હોવો ફરજિયાત છે.

Q6. GPSC ભરતી માટે અરજી કઈ વેબસાઈટ પર કરવી?

Ans. અરજી gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન કરવી પડશે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment