કોટેજ હોસ્પિટલ ઉપલેટા ભરતી 2025: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોટેજ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સની જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે.
કોટેજ હોસ્પિટલ ઉપલેટા ભરતી 2025
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | Cottage Hospital, Upleta |
| પોસ્ટ નામ | સ્ટાફ નર્સ |
| જગ્યા | 01 |
| જોબ પ્રકાર | કરાર આધારિત |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| અરજી શરૂ તારીખ | 19-11-2025 |
| છેલ્લી તારીખ | 29-11-2025 |
| પગાર | ₹20,000 (ફિક્સ) |
| ઓફિશિયલ વેબસાઈટ | arogysathi.gujarat.gov.in |
નેશનલ હેલ્થ મિશન ભરતી 2025 / NHM ભરતી 2025
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 19-11-2025 થી 29-11-2025 સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in/ લીક પર કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
- ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ અથવા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરીનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલીંગ / બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજીયાત છે.
- બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન.
વય મર્યાદા
- મહત્તમ 40 વર્ષ
પગાર
- પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹20,000 ફિક્સ પગાર આપવામાં આવશે.
અરજી ફી
- જાહેરાતમાં કોઈ અરજી ફી નથી દર્શાવવામાં.
કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?
- ઓફિશિયલ વેબસાઈટ ખોલો: https://arogysathi.gujarat.gov.in
- રજિસ્ટર અથવા લોગિન કરો
- Staff Nurse – Upleta પોસ્ટ પસંદ કરો
- ઓનલાઈન ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- અરજી 29-11-2025 સુધી સબમિટ કરો
| જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
| માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |