Gujarat Police Result 2024-25 : લોકરક્ષક કેડરનું હંગામી પરિમાણ જાહેર. કેટેગરી મુજબ Cut Off Marks, Withdraw પ્રક્રિયા અને રજુઆત તારીખ જાણો અહીં.
Gujarat Police Result 2024-25
ગૃહ વિભાગના GPRB/202324/1 અનુસાર લોકરક્ષક કેડર (LRD) ની દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થવા પર હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરાયું છે. SEBC અને ST ઉમેદવારોના કાસ્ટ સર્ટિફિકેટ વેરીફિકેશન હજુ ચાલુ હોવાથી, અંતિમ પરિણામ બાદમાં જાહેર થશે.
જો કોઈ ઉમેદવાર આ ભરતીમાં હવે ભાગ નથી લેવા માંગતા, તો તેઓ OJAS Portal મારફતે પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે. Withdraw પગલાં : OJAS વેબસાઇટ પર Other Application ક્લિક કરો. Withdraw Candidature પસંદ કરો. Self Declaration Form ડાઉનલોડ કરી માહિતી ભરો અને સહી કરો. તે PDF અપલોડ કરો. OTP કન્ફર્મ કરો.