પેટલાદ નગરપાલિકા ભરતી 2025 માટે કમ્પ્યુટર ઓપરેટર, આસીસ્ટન્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિશિયન, સર્વેયર અને અન્ય એપ્રેન્ટિસ જગ્યાઓ માટે વોક-ઈન ઇન્ટરવ્યૂ તારીખ: 08/12/2025. લાયકાત અને ઇન્ટરવ્યૂ વિગત અહીં મેળવો.
પેટલાદ નગરપાલિકા ભરતી 2025
પેટલાદ નગરપાલિકામાં વિવિધ ટ્રેડ માટે એપ્રેન્ટિસ તરીકે ભરતી માટે વોક-ઈન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
પેટલાદ નગરપાલિકા જગ્યોની વિગતો
| ક્રમાંક | ટ્રેડનું નામ | લાયકાત |
|---|---|---|
| 1 | કમ્પ્યુટર ઓપરેટર | આઈ.ટી.આઈ. / સરકાર માન્ય કોર્સ / સી.સી.સી. / સી.સી.સી.ત્ર / હફ.બ |
| 2 | આસીસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર | એચ.એસ.આઈ. (આઈ.ટી.આઈ / સરકાર માન્ય એસ.આઈ.કોર્ષ) |
| 3 | ફીટર / પ્લમ્બર | ફીટર / પ્લમ્બર (આઈ.ટી.આઈ / સરકાર માન્યકોર્ષ) |
| 4 | ઈલેક્ટ્રીશીયન / વાયરમેન | ઈલેક્ટ્રીશીયન / વાયરમેન (આઈ.ટી.આઈ / સરકાર માન્યકોર્ષ) |
| 5 | સર્વેયર | સર્વેયર (આઈ.ટી.આઈ / સરકાર માન્યકોર્ષ) |
| 6 | મિકેનીક | મિકેનીક (આઈ.ટી.આઈ / સરકાર માન્યકોર્ષ) |
ઇન્ટરવ્યૂ વિગત
- તારીખ : 08/12/2024
- રજીસ્ટ્રેશન સમય : સવારે 10:30 થી બપોરે 11:00 વાગ્યા સુધી
- ઈન્ટરવ્યૂ સમય : બપોરે 11:30 વાગ્યાથી શરુ
- સ્થળ : સભાખંડ, પેટલાદ નગરપાલિકા કચેરી
સાથે લાવવાના ડોક્યુમેન્ટ
- www.apprenticeshipindia.gov.in પર રજિસ્ટ્રેશન કર્યાની પ્રોફાઈલ પ્રિન્ટ (ફરજીયાત)
- ITIની તમામ માર્કશીટ અને ડિગ્રી / સર્ટીફીકેટ
- ધોરણ 10/12ની માર્કશીટ
- શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.), આધારકાર્ડ અને બેંક પાસબુક
- તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા
ખાસ નોંધ
આ ભરતી માત્ર 1 વર્ષની તાલીમ માટે છે. કાયમી નોકરી માટે નથી. પસંદગી સમિતિ દ્વારા મેરીટ અને ઈન્ટરવ્યુંના આધારે પસંદગી કરવામાં આવશે. સરકારશ્રીના નિયમોનુસાર સ્ટાઇપેન્ડ (વિદ્યાસહાય) ચૂકવવામાં આવશે. અન્ય તમામ માહિતી જાહેરાતમાં આપેલ છે ફરજીયાત વાંચી લેવી.
નિષ્કર્ષ
પેટલાદ નગરપાલિકા ભરતી 2025 યુવા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. સંબંધિત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ પ્રેક્ટિકલ અનુભવ મેળવવાનો સારો મોકો છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોે નિર્ધારિત તારીખે જરૂરી દસ્તાવેજો સાથે વોક-ઈન ઇન્ટરવ્યૂમાં હાજર રહી અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે Apprenticeship Portal પર અગાઉથી નોંધણી કરાવવી અનિવાર્ય છે.
FAQs – પેટલાદ નગરપાલિકા ભરતી 2025
પ્રશ્ન 1. પેટલાદ નગરપાલિકા ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી?
જવાબ. ઉમેદવારોને Apprenticeshipindia.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી 08/12/2024ના રોજ વોક-ઈન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.
પ્રશ્ન 2. આ ભરતીમાં સેલેરી અથવા સ્ટાઇપેન્ડ મળશે?
જવાબ. પસંદગી એપ્રેન્ટિસશિપ એક્ટ-1961 મુજબ થશે અને સ્ટાઇપેન્ડ Apprentice Norms અનુસાર મળશે.