Join WhatsApp

Join Now

Indo Farm Equipment IPO : 2024ના વર્ષનો છેલ્લો આઈપીઓ 31 ડિસેમ્બરે ખુલ્યો

By MYOJASUPDATE

Published On:

Follow Us

Indo Farm Equipment IPO : ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ દ્વારા વર્ષ 2024નો છેલ્લો આઈપીઓ 31 ડિસેમ્બરે જાહેર ભરણા માટે ખોલવામાં આવ્યો છે. જે આ વર્ષનો એટલે કે 2024નો છેલ્લો આઈપીઓ છે.

Indo Farm Equipment IPO

જો તમે આ IPOમાં રોકાણ કરવા માંગતા હોવ તો આ આઈપીઓ વર્ષના છેલ્લા દિવસે એટલે કે તારીખ 31 ડિસેમ્બર 2024ના રોજ ખુલ્લી રહ્યો છે. રોકાણ કરવા માંગતા લોકો માટે આ એક સારી ઉત્તમ તક છે. ચાલો આપડે આ આઈપીઓ વિશેની માહિતી મેળવીએ.

Indo Farm Equipment IPO
Indo Farm Equipment IPO

About Indo Farm Equipment IPO

ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ કંપની ટ્રેક્ટર, અન્ય હાર્વેસ્ટિંગ ઈક્વિપમેન્ટ અને પિક એન્ડ કેરી ક્રેન બનાવે છે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટની પ્રોડક્ટ નેપાલ, સીરિયા, સૂડાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરેમાં એક્સપોર્ટ પણ થાય છે. કંપનીના પ્રમોટર રણવીર સિંહ ખડવાલિયા અને સુનીતા સૈન છે. કંપનીએ વર્ષ 2000માં તેની કામગીરી શરુ કરી હતી.

ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO Date

Indo Farm Equipment આઈપીઓ 31 ડિસેમ્બર 2024ના રોજ ખુલશે અને 02 જાન્યુઆરી 2025 સુધી ભરી શકાશે. અને એલોટમેન્ટ 03 જાન્યુઆરી 2025ના રોજ થશે. શેર લોટની વાત કરીએ તો 69 શેર એક લોટમાં છે. About Indo Farm Equipment IPO Listing Dateની વાત કરીએ તો 07 જાન્યુઆરી 2025ના રોજ લિસ્ટિંગ થશે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ કંપની આઈપીઓની ઇસ્યુ સાઈઝ 260.15 કરોડ છે.

IPO ખુલવાની તારીખ31 ડિસેમ્બર 2024, મંગળવાર
IPO બંધની તારીખ2 જાન્યુઆરી 2025, ગુરુવાર
બેઝીક એલોટમેન્ટ3 જાન્યુઆરી 2025, શુક્રવાર
રીફંડની શરૂઆત6 જાન્યુઆરી 2025, સોમવાર
ડીમેટમાં શેર ક્રેડીટ6 જાન્યુઆરી 2025, સોમવાર
લિસ્ટિંગ તારીખ7 જાન્યુઆરી 2025, મંગળવાર

Indo Farm Equipment IPO Price Band

ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPO ની પ્રાઈઝ બેન્ડ 204 – 215 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14835 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI 14 લોટમાં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,07,690 રૂપિયાનું રોકાણ જોશે.

Indo Farm Equipment IPO GMP

હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 80 એટલે કે લિસ્ટિંગના દિવસે આ શેર 295 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી myojasupdate.net કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

Indo Farm Equipment IPO આઈપીઓ ક્યારે ઓપન થઇ રહ્યો છે?

31 ડીસેમ્બરના રોજ Indo Farm Equipment IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે.

Indo Farm Equipment IPOની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Indo Farm Equipment IPO Issue Size 260.15Cr છે.

Indo Farm Equipment IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેર ભરણાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2025 છે.

Indo Farm Equipment આઈપીઓ નું એલોટમેન્ટ ક્યારે છે?

Indo Farm Equipment આઈપીઓનું એલોટમેન્ટ 3 જાન્યુઆરી 2025, શુક્રવારના રોજ છે.

Indo Farm Equipment આઈપીઓ Listing ક્યારે થશે?

Indo Farm Equipment IPO Listing Date ની વાત કરીએ તો તે 7 જાન્યુઆરી 2025, મંગળવારના રોજ લિસ્ટિંગ થશે.

ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ IPOનું GMP કેટલું છે?

હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 80 એટલે કે લિસ્ટિંગના દિવસે આ શેર 295 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.

Leave a Comment