BKNMU Bharti 2025: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ભરતી

BKNMU Bharti 2025 દ્વારા Teaching, Non-Teaching તથા Librarian પોસ્ટ માટે 2025ની ભરતી. લાયકાત, પગાર, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ જાણો.

BKNMU Bharti 2025

Bhakta Kavi Narsinh Mehta University (BKNMU), જુનાગઢ દ્વારા વર્ષ 2025 માટે નિયમિત (Regular) Teaching, Non-Teaching તથા Librarian પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી Advertisement No. 08/2025, 09/2025 અને 10/2025 હેઠળ યોજાઈ રહી છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ભરતી

વિગતોમાહિતી
યુનિવર્સિટી નામBhakta Kavi Narsinh Mehta University (BKNMU)
સ્થાનજુનાગઢ, ગુજરાત
પોસ્ટ પ્રકારTeaching / Non-Teaching / Librarian
અરજી માધ્યમOnline + Hard Copy
છેલ્લી તારીખ (Online)12 જાન્યુઆરી 2026
અધિકૃત વેબસાઇટbknmurms.gipl.in

Eligibility Criteria (પાત્રતા માપદંડ)

Teaching Posts (Advt. No. 09/2025)

  • પોસ્ટ: Professor, Associate Professor, Assistant Professor
  • લાયકાત:
    • સંબંધિત વિષયમાં Master’s Degree (55%)
    • NET / SLET / Ph.D. (UGC નિયમો મુજબ)
  • અન્ય લાયકાત: UGC / University norms મુજબ

Librarian / Assistant Librarian (Advt. No. 10/2025)

  • Master’s Degree in Library Science / Information Science
  • ઓછામાં ઓછા 55% ગુણ
  • NET / SET / Ph.D. (જ્યાં લાગુ પડે ત્યાં)

Non-Teaching Posts (Advt. No. 08/2025)

  • લાયકાત પોસ્ટ મુજબ અલગ-અલગ
  • Graduation / Post Graduation / Computer Knowledge / Experience (પોસ્ટ પ્રમાણે)

પોસ્ટ મુજબ અલગ અલગ જાહેરાત આપવામાં આવી છે જેમાં જઈને ભરતી વિશેની તમામ માહિતી વાંચવી.

Salary (પગાર ધોરણ)

  • Teaching અને Librarian પોસ્ટ માટે UGC Pay Scale લાગુ પડશે
  • Non-Teaching પોસ્ટ માટે University / State Government Norms મુજબ પગાર. ચોક્કસ પગાર વિગતો માટે અધિકૃત જાહેરાત વાંચવી ફરજિયાત છે.

Application Fees (અરજી ફી)

  • અરજી ફી પોસ્ટ કેટેગરી મુજબ અલગ રહેશે
  • General / OBC / SC / ST / EWS માટે અલગ-અલગ ફી લાગુ પડી શકે છે. ફી અંગેની સંપૂર્ણ માહિતી PDF જાહેરાતમાં આપવામાં આવેલી છે.

Apply Online (અરજી કરવાની પ્રક્રિયા)

  1. અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://bknmurms.gipl.in
  2. New Registration કરો / Login કરો
  3. સંબંધિત Advertisement Number (08 / 09 / 10) પસંદ કરો
  4. Online Application Form ભરો
  5. જરૂરી દસ્તાવેજો Upload કરો
  6. Application Fee Online ભરો
  7. Application Submit કરી Print કાઢો
  8. ભરેલ અરજીની Hard Copy Speed Post / RPAD દ્વારા મોકલો

Hard Copy મોકલવાની છેલ્લી તારીખ: 17 જાન્યુઆરી 2026

જાહેરાતડાઉનલોડ કરો
અરજી કરોઓનલાઈન
માયઓજાસઅપડેટ હોમ પેજવિઝીટ

FAQs – BKNMU Bharti 2025

પ્રશ્ન 1. BKNMU Bharti 2025 માટે Online સિવાય Hard Copy ફરજિયાત છે?

પ્રશ્ન 2. એકથી વધુ પોસ્ટ માટે અરજી કરી શકાય?

જવાબ. હા, જો પાત્રતા પૂરી થતી હોય તો અલગ-અલગ અરજી કરી શકાય.

પ્રશ્ન 3. Teaching પોસ્ટ માટે NET ફરજિયાત છે?

જવાબ. UGC નિયમો મુજબ જ્યાં લાગુ પડે ત્યાં ફરજિયાત છે.

Leave a Comment