GPRB દ્વારા PSI પેપર-2 માર્ક્સ જાહેર (Gujarati & English Descriptive). 40 ગુણ કટઓફ, રીચેકિંગ પ્રક્રિયા, ફી ₹300 અને છેલ્લી તારીખ 10/01/2026 અંગે સંપૂર્ણ માહિતી અહીં વાંચો.
PSI પેપર-2 માર્ક્સ જાહેર 2025
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | Gujarat Police Recruitment Board (GPRB) |
| પોસ્ટનું નામ | બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) |
| જાહેરાત નં. | GPRB/202324/1 |
| પરીક્ષા તારીખ | 13/04/2025 |
| પેપર | પેપર-2 (Gujarati & English – Descriptive) |
| કુલ ઉમેદવારો | 49,269 |
| પરિણામ સ્થિતિ | જાહેર |
| રીચેકિંગ ફી | ₹300 |
| છેલ્લી તારીખ | 10/01/2026 |
Marks / Cut-off Information
પેપર-2 માં 40 ગુણ કે તેથી વધુ મેળવનાર ઉમેદવારોની અલગ યાદી, 40 ગુણથી ઓછા મેળવનાર ઉમેદવારોની અલગ યાદી કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરાયા છે.
Application Fees (Rechecking)
| સેવા | ફી |
|---|---|
| પેપર-2 રીચેકિંગ | ₹300 |
Rechecking Process
રીચેકિંગ માટે ઉમેદવારે નીચે મુજબ અરજી કરવી :
જરૂરી દસ્તાવેજો :
- ₹300/- નો Demand Draft
- નામે: Chairman, Gujarat Police Recruitment Board
- Payable at: Gandhinagar
- કોલ લેટરની ઝેરોક્ષ નકલ
- અરજી પત્ર જેમાં:
- ઉમેદવારનું પૂરું નામ
- Confirmation Number
- Roll Number
- Mobile Number
સરનામું:
Gujarat Police Recruitment Board Office,
Bungalow No. G-12,
Near Sarita Udyan, Sector-9,
Gandhinagar – 382007
અરજી મોકલવાની છેલ્લી તારીખ: 10/01/2026 સાંજે 5:00 વાગ્યા સુધી ત્યારબાદ આવેલી અરજી માન્ય નહીં ગણાય
| સત્તાવાર જાહેરાત વાંચો | ડાઉનલોડ કરો |
| 40 ગુણ કે તેથી વધુ | ડાઉનલોડ કરો |
| 40 ગુણથી ઓછા | ડાઉનલોડ કરો |
| માયઓજાસઅપડેટ હોમ પેજ | વિઝીટ કરો |
નિષ્કર્ષ
GPRB દ્વારા PSI પેપર-2 (Gujarati & English Descriptive) ના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારો પોતાના ગુણથી સંતોષ ન ધરાવતા હોય તેઓ નિયમ મુજબ રીચેકિંગ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ છે કે તેઓ છેલ્લી તારીખ પહેલાં સંપૂર્ણ દસ્તાવેજો સાથે અરજી કરે અને આગળની ભરતી પ્રક્રિયા માટે તૈયારી ચાલુ રાખે