અમદાવાદ જનમાર્ગ લિમિટેડ ભરતી 2025: Transport Expert માટે 75,000/- પગારમાં 2 જગ્યા. 40 વર્ષ સુધી અરજી કરો. Offline અરજી છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2025.
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ ભરતી 2025
Ahmedabad Janmarg Limited (AJL) દ્વારા Transport Expert ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત – 24 માસના કરાર આધારે ભરતી થશે.
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | Ahmedabad Janmarg Limited (AMC ની 100% Subsidiary) |
| જાહેરાત નંબર | 32/2025 – Dt. 09.12.2025 |
| પોસ્ટનું નામ | Transport Expert |
| કુલ જગ્યાઓ | 02 |
| પગાર | ₹75,000/- (Negotiable) |
| કરાર | 24 મહિના – જરૂર મુજબ વધારી શકાય |
| અરજી પ્રકાર | Offline (Post / Courier / In Person) |
| છેલ્લી તારીખ | 20 ડિસેમ્બર 2025, સાંજે 5 વાગ્યા સુધી |
લાયકાત (Eligibility Criteria)
- Transport Planning / Urban Transport Systems / Transport Management અથવા Transport Sector માં Graduation.
- Urban Public Transport Bus Operationsમાં 3 વર્ષનો અનુભવ ફરજિયાત.
જવાબદારીઓ (Job Responsibilities)
Bus Fleet Deployment & Schedule Management. Command-Control Centre Coordination. E-Bus Charging Infrastructure Monitoring. Service Optimization & Route Analysis. GPS / CCTV / PIS જેવી ITS Systems Maintenance. Monthly Performance Reporting & Data Analysis.
પગાર (Salary)
| Pay Scale | Amount |
|---|---|
| Monthly Salary | ₹75,000/- (Negotiable) |
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 01/11/2025 સુધી 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે આવતાં પહેલાં BRTS પ્રોજેક્ટનું અભ્યાસ કરવાની અને BRTS બસમાં સવારી કરીને પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની સલાહ આપવામાં આવે છે.
અરજી કઈ રીતે કરવી
અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે ભરેલી અરજી General Manager, Ahmedabad Janmarg Ltd., AMC West Zone Office, Dr. RamanBhai Patel Bhavan, Usmanpura Cross Road, Ahmedabad – 380013, Gujarat આ સરનામે Post / Courier / In Person દ્વારા મોકલવી રહેશે અને અરજી 20.12.2025 સાંજે 5:00 વાગ્યા પહેલાં જ પહોંચવી જરૂરી છે. અરજી મોડે પહોંચે અથવા ન પહોંચે તો Management તેની કોઈ જવાબદારી લેશે નહીં. વધુ માહિતી અને Application Form માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.ahmedabadbrts.org/updates/Advertisements સેક્શનની મુલાકાત લેવી જરૂરી છે.
| જાહેરાત અને અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
| માયઓજાસઅપડેટ હોમ પેજ | વિઝીટ કરો |
પ્રશ્ન 1. આ ભરતી કઈ સંસ્થામાં છે?
જવાબ. Ahmedabad Janmarg Limited દ્વારા ભરતી કરવામાં આવી રહી છે.
પ્રશ્ન 2. પોસ્ટનું નામ શું છે અને કેટલી જગ્યાઓ છે?
જવાબ. Transport Expert ની કુલ 02 જગ્યાઓ છે.
પ્રશ્ન 3. શું આ સરકારી નોકરી છે?
જવાબ. આ Contractual Job છે – 24 મહિનાનો કરાર જે આગળ વધારી શકાય છે.
પ્રશ્ન 4. પગાર કેટલો મળશે?
જવાબ. ₹75,000/- પ્રતિ મહિનો (Negotiable) આપવામાં આવશે.