GSSSB મેડીકલ સોશ્યલ વર્કર ભરતી 2025: 46 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો
GSSSB મેડીકલ સોશ્યલ વર્કર ભરતી 2025 – કુલ 46 જગ્યાઓ, Fix Pay ₹49,600, લાયકાત MSW/MA Social Work. OJAS પર 05 ડિસેમ્બર 2025 સુધી અરજી કરો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગમાં મેડીકલ સોશ્યલ વર્કર વર્ગ-3 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. GSSSB … Read more