---Advertisement---

બેન્ક ઓફ બરોડા અરવલ્લી ભરતી 2025 – 7 પાસ અને અન્ય લાયકાત


On: September 26, 2025 1:27 PM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

બેન્ક ઓફ બરોડા અરવલ્લી ભરતી 2025 માટે ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડર અને વોચમેન-ગાર્ડનર પોસ્ટ પર ભરતી. છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2025 પહેલા અરજી કરો.

બેન્ક ઓફ બરોડા અરવલ્લી ભરતી 2025

વિગતો (Details)માહિતી (Information)
સંસ્થા નામબેન્ક ઓફ બરોડા RSETI, અરવલ્લી
પ્રાયોજકBSVS
પદ નામફેકલ્ટી, ઓફીસ આસિસ્ટન્ટ, વોચમેન-કમ-ગાર્ડનર અને અન્ય
અરજી પ્રક્રિયાફક્ત ડાક મારફતે અરજી સ્વીકારાશે
છેલ્લી તારીખ10-10-2025, સાંજના 5:00 વાગ્યા સુધી

ખાલી જગ્યાઓની વિગતો

ક્રમાંકજગ્યાપોસ્ટ
1ફેકલ્ટી2
2ઓફિસ આસિસ્ટન્ટ2
3એટેન્ડર1
4વોચમેન કમ ગાર્ડનર1

ફેકલ્ટી (Faculty) – 2 પોસ્ટ

  • લાયકાત:
    • ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ જેમ કે એમએસડબ્લ્યુ રૂરલ ડેવલોપમેન્ટમાં એમએ/સમાજશાસ્ત્રમાં એમએ/મનોવિજ્ઞાન/બી.એસસી (પશુ ચીકીત્સા) બી.એસસી (બાગાયત) બી.એસસી (ખેતી) બી.એસસી (ખેતી માર્કેટિંગ) બી.એ. સાથે બી.એડ વિ. હોવું જોઈએ.
    • કંપ્યુટર નોલેજ ફરજિયાત
    • ગુજરાતી ભાષામાં ઉત્તમ સંચાર કૌશલ્ય આવશ્યક, અંગ્રેજી અને હિન્દીમાં પ્રવાહીનતા એક વધારાનો ફાયદો હશે.
    • ગુજરાતી ભાષામાં ટાઈપકરવાની કુશળતા આવશ્યક છે.
    • હિન્દી/અંગ્રેજી ટાઈપીંગમાં કૌશલ્ય વધારાનો ફાયદો ફેકલ્ટી તરીકે અગાઉનો અનુભવ પ્રાધાન્યતા
  • ઉંમર મર્યાદા: 22 થી 40 વર્ષ
  • પગાર: ₹30,000/- પ્રતિ માસ

ઓફિસ આસિસ્ટન્ટ (Office Assistant) – 2 પોસ્ટ

  • લાયકાત:
    • ગ્રેજ્યુએટ જેમ કે બીએસડબલ્યુ/બીએ/બીકોમ સાથે કોમ્પ્યુટર જાણકાર મૂળભૂત એકાઉન્ટીંગની જાણકારી હોવી જોઈએ.
    • બોલાતી અને લેખિત ગુજરાતી ભાષામાં આવડતું હોવું જોઈએ.
    • હિન્દી / અંગ્રેજીમાં પ્રવાહિતા એક વધારાની લાયકાત હશે.
    • એમ એસ ઓફીસ (વર્ડ અને એક્સેલ) ટેલી અને ઈન્ટરનેટ નિપૂર્ણ હોવું જોઈએ. ગુજરાતી ભાષામાં ટાઈપ કરવાની કુશાલતા જરૂરી છે, અંગ્રેજીમાં ટાઈપ કરવાની કુશળતા એ વધારાનો ફાયદો.
  • ઉંમર મર્યાદા: 22 થી 40 વર્ષ
  • પગાર: ₹20,000/- પ્રતિ માસ

એટેન્ડર (Attender) – 1 પોસ્ટ

  • લાયકાત:
    • ધોરણ 10 પાસ
    • ગુજરાતી ભાષા વાંચતા અને લખતા.
  • ઉંમર મર્યાદા: 22 થી 40 વર્ષ
  • પગાર: ₹14,000/- પ્રતિ માસ

વોચમેન-ગાર્ડનર (Watchman-Gardener) – 1 પોસ્ટ

  • લાયકાત:
    • ધોરણ 7 પાસ
    • ખેતી / ગાર્ડનીંગ / બાગાયત કામના અનુભવને પ્રાધાન્ય અપાશે.
  • ઉંમર મર્યાદા: 22 થી 40 વર્ષ
  • પગાર: ₹12,000/- પ્રતિ માસ

અન્ય સૂચનાઓ

  1. અરજી કરવાની છેલ્લી તારીખ: 10-10-2025 સાંજે 5:00 વાગ્યા સુધી
  2. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની મોકલવી ફરજિયાત છે
  3. પસંદગી સંબંધિત અંતિમ નિર્ણય સંસ્થાનો રહેશે
  4. તમામ જગ્યાઓ કોન્ટ્રાક્ટ આધારિત છે

અરજી મોકલવાનું સરનામું

નિયામકશ્રી,
બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), અરવલ્લી
લીડ બેંક મોડાસા, બેન્ક ઓફ બરોડા,
ગજાનંદ કોમ્પ્લેક્ષ, ડીપ એરિયા,
તા. મોડાસા, જિ. અરવલ્લી – 383315

નોંધ: અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો ત્યાર બાદ જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

FAQs – બેન્ક ઓફ બરોડા અરવલ્લી ભરતી 2025

Q1. બેન્ક ઓફ બરોડા અરવલ્લી ભરતી 2025 માં કેટલી જગ્યાઓ છે?

Ans. કુલ 6 જગ્યાઓ છે.

Q2. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans. 10 ઓક્ટોબર 2025 સાંજે 5:00 વાગ્યા સુધી.

Q3. કઈ પોસ્ટ માટે કેટલો પગાર મળશે?

Ans. ફેકલ્ટી – ₹30,000, ઓફિસ આસિસ્ટન્ટ – ₹20,000, અટેન્ડર – ₹14,000, વોચમેન કમ ગાર્ડનર – ₹12,000.

Q4. અરજી કરવાની રીત શું છે?

Ans. ઉમેદવારોએ ઑફલાઇન અરજી કરવાની રહેશે.

Conclusion

બેન્ક ઓફ બરોડા અરવલ્લી ભરતી 2025 માટે લાયક ઉમેદવારોને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીનો ઉત્તમ અવસર છે. રસ ધરાવતા ઉમેદવારોએ તમામ દસ્તાવેજો સાથે અરજી કરીને 10 ઓક્ટોબર 2025 પહેલા અરજી પૂર્ણ કરવી જરૂરી છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment