બેન્ક ઓફ બરોડા સાબરકાંઠા ભરતી 2025: બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), સાબરકાંઠા ખાતે હંગામી ધોરણે કરાર આધારિત ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી BSVS પ્રાયોજિત છે અને ઇચ્છુક ઉમેદવારોએ નિર્ધારિત તારીખ સુધી અરજી કરવાની રહેશે.
બેન્ક ઓફ બરોડા સાબરકાંઠા ભરતી 2025
વિગતો (Details) | માહિતી (Information) |
---|---|
સંસ્થા નામ | બેન્ક ઓફ બરોડા RSETI, સાબરકાંઠા |
પ્રાયોજક | BSVS |
પદ નામ | એટેન્ડર, વોચમેન-કમ-ગાર્ડનર |
અરજી પ્રક્રિયા | ફક્ત ડાક મારફતે અરજી સ્વીકારાશે |
છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025, સાંજના 5:00 વાગ્યા સુધી |
ખાલી જગ્યાઓની વિગત
પદનું નામ | જગ્યાની સંખ્યા | લાયકાત અને અન્ય |
એટેન્ડર | 1 | મેટ્રિક્યુલેટ (ગુજરાતી ભાષા લખતા અને વાંચતા આવડતું હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે). પગાર : 14,000/- પ્રતિ માસ. |
વોચમેન કમ ગાર્ડનર | 1 | ધોરણ 7 પાસ. ખેતી/ગાર્ડનીંગ/બાગાયત કામના અનુભવને પ્રાધાન્ય આપશે. પગાર : 12,000/- પ્રતિ માસ |
વય મર્યાદા
- ન્યૂનતમ : 22 વર્ષ
- મહત્તમ : 40 વર્ષ
મહત્વપૂર્ણ તારીખ
- અરજી મોકલવાની છેલ્લી તારીખ : 26 ઓગસ્ટ 2025, સાંજના 5:00 વાગ્યા સુધી
અરજી કઈ રીતે કરવી
અરજીપત્રક તારીખ 26-08-2025 સમય 05:00 pm કલાક સુધીમાં નીચે જણાવેલ સરનામે ટપાલથી મોકલી આપવી. અરજી કવર ઉપર “વોચમેન કમ ગાર્ડનર” / “એટેન્ડર” માટે અરજી કરેલ છે સ્પષ્ટ લખવું
અરજી મોકલવાનું સરનામું
નિયામકશ્રી,
બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા
અરવલ્લી સીડ ફાર્મસીની બાજુમાં, રેલવે ફાટક પાસે,
GMSCL ગોડાઉન પાછળ, આઈ.ટી.આઈ. બાયપાસ રોડ,
મુ.પો. હાંસલપુર, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા – 383010
નોંધ: અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો ત્યાર બાદ જ અરજી કરો.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |