કોમ્પ્યુટરના સવાલો ભાગ 1

કોમ્પ્યુટરના સવાલો ભાગ 1 : આ આર્ટિકલમાં આપડે કોમ્પ્યુટરના ખુબ j ઉપયોગી સવાલોનું લીસ્ટ આપવામાં આવેલ છે.

કોમ્પ્યુટરના સવાલો ભાગ 1

પોસ્ટ નામકોમ્પ્યુટરના સવાલો ભાગ 1
પોસ્ટ ટાઈપજનરલ નોલેજ
વિષયકોમ્પ્યુટર

ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતી આપ-લે કરી શકાય છે? મોડેમ

કઈ પેઢીના કમ્પ્યુટર ફક્ત મશીન ભાષામાં જ કામ કરી શકતું હતું? પ્રથમ પેઢી

એવી પદ્ધતિ કે જેમાં કમ્પ્યુટર મનુષ્યની માફક વિચારી શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે. Artificial Intelligence

કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલાં નાના તપકાને કમ્પ્યુટરની ભાષામાં……… તરીકે ઓળખવામાં આવે છે. Pixel

Wordpad માં અક્ષરોનું કદ ……….. માં મપાય છે. Points

……… ને માનવીના મગજ સાથે સરખાવી શકાય છે. CPU

RAMમાં તથા કમ્પુટરમાં માહિતીનો સંગ્રહ …….. અને અંકે વાપરી કરવામાં આવે છે. ૦ અને 1

એક અક્ષરનો સંગ્રહ કરવા માટે …….. બીટ્સની જરૂર પડે છે. 8

8 bits=…….. byte 1

1024 bytes=………. KB 1

1024 KB=……….. MB 1

1024 MB=……….GB 1

માઉસ બટન દબાવીને છોડી દેવાની ક્રિયાને ………… કહે છે. Clicking

માઉસ બટન દબાવવું, ખસેડવું અને પછીથી છોડી દેવાની ક્રિયાને ………. કહેવામાં આવે છે. Dragging

માઉસ બટનને બે વખત ઝડપથી કલીક કરવાની પ્રક્રિયાને ……… કહે છે. Double click

કોમ્પ્યુટરના સવાલો ભાગ 1

કમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે તે તેના ઉપસાધનો યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહી, તે જાતની ચકાસણી કરે છે. આ પ્રકિયાને ………. તરીકે ઓળખવામાં આવે છે. Post

……… એ એક વિનાશકારી પ્રોગ્રામ છે કે જે કમ્પ્યુટરની માહિતી નષ્ટ કરે છે. Virus

Window-95 માં fileનું નામ વધુમાં વધુ ………. અક્ષર સુધીનું આપી શકાય. 255

હથેળીમાં સમાઈ શકે તેવા કમ્પ્યુટર ……….. તરીકે ઓળખાય છે. પામ ટોપ

જેમાં કાગળોને એક કાચની પ્લેટ પર મૂકી દેવામાં આવે છે અને સ્કેનર તે કાગળ જાતે વાંચી લેતું હોય છે. આ પ્રકારની સ્કેનરને ………. કહેવામાં આવે છે. Flate bed

સ્કેનરને કાગળ ઉપર હાથથી ખસેડતાં જવાનું હોય છે તેને ………. પ્રકારનું સ્કેનર કહેવામાં આવે છે. Hand Head

………. દ્વારા સારી ગુણવત્તાવાળો અવાજ અથવા સંગીતની મજા માણી શકાય છે. Sound Card

કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થતી માહિતી માપવાનો નાનામાં નાનો એકમ ………. તરીકે ઓળખાય છે. Bit

……….ની મદદથી ટેલિફોન લાઈન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. Modem

એકબીજા સાથે જોડાયેલા કમ્પુટરની પદ્ધતિને ………. કહે છે. નેટવર્ક

FDD અને HDDમાં કેસેટ ટેપની જેમ જ માહિતીનો સંગ્રહ કરવા માટે ………. નો ઉપયોગ કરવામાં આવે છે. Magnetic Field

CPU પોતે જ ………. ના નામે ઓળખતા સર્કિટ બોર્ડ સાથે જોડાયેલા હોય છે. Mother Board

કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું નાનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ………. કહે છે. ટાઈટલબાર

વિન્ડોની અંદરનો ભાગ જ્યાં આઈકોન કે લખાણ દર્શાવાય છે, તે ભાગને ………. એરિયા કહે છે. ક્લાયન્ટ

કેટલી વાર ગમે તેટલી વાર પ્રોગ્રામ બંધ કરવાના પ્રયત્નો કરીએ તો પણ પ્રોગ્રામ બંધ થતો નથી. આવી પરિસ્થિતિને પ્રોગ્રામ ………. થયો તેમ કહેવાય. Hang

IBM કંપની સિવાય ………. કંપનીએ પણ PC બનાવ્યાં. એપલ કોર્પોરેશન

ઘણાં બધાં ટ્રાન્ઝીસ્ટર તથા અન્ય નાના મોટા ભાગોને ………. ઉપર સંકલિત કરી શકાય છે. IC

હજારો વર્ષ પહેલાં ચીનમાં ગણતરી કરવા માટે વપરાતાં સાદા મશીનને ……… ના નામથી ઓળખવામાં આવતું હતું. એબેકસ

સરવાળા કે બાદબાકી થઈ શકે તેવું પ્રથમ મશીન શોધનાર ……… હતા, બ્લેઈસ પાસ્કલ

Leave a Comment

x