કોમ્પ્યુટરના સવાલો ભાગ 3 : આ પોસ્ટમાં આપડે કોમ્પ્યુટરના ખુબ જ ઉપયોગી સવાલો ભાગ 3 નું લીસ્ટ આપવામાં આવેલ છે.
કોમ્પ્યુટરના સવાલો ભાગ 3
પોસ્ટ નામ | કોમ્પ્યુટરના સવાલો ભાગ 3 |
પોસ્ટ ટાઈપ | જનરલ નોલેજ |
વિષય | કોમ્પ્યુટર |
કોમ્પ્યુટરના સવાલો ભાગ 3 MCQ
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને ……… સાથે સરખાવી શકાય. માનવીના મગજ
સરવાળા અને બાદબાકી થઈ શકે તેવું પ્રથમ મશીન શોધનાર ……… હતો. બ્લેઈસ પાસ્કલ
WWW એટલે ……… World Wide Web
કોમ્પ્યુટર મુખ્ય ઘટક ……… છે. પ્રોસેસિંગ યુનિટ
એક સંખ્યા તથા બે તીર ધરાવતું બોક્ષ સ્પિન એડિટ બોક્સ
કોમ્પ્યુટર બંધ કરતાં નાશ પામતી મેમરી ……… રેમ
Dark Avenger એ ……… છે. DTP પ્રોગ્રામ
સર્વસામાન્ય મોનિટર ……… રંગો એકી સાથે દર્શાવી શકતા હોય છે. ૨૫૬
DMP એટલે શું? Dot Matrix Printer
૧૦૨૪ બાઇટ્સ એટલે શું? ૧ કિલો બાઈટ
એક જ પ્રોસેસરમાં એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કોમ્પ્યુટરને જોડી શકાય તેવા નેટવર્કને ……… કહે છે? લેન
FDD અને HDDમાં માહિતીનો સંગ્રહ કરવા માટે ……… નો ઉપયોગ થાય છે. ચુંબકીય ક્ષેત્રે
……… એ સમગ્ર રાષ્ટ્રમાં છવાયેલ નેટવર્કના તમામ કોમ્પ્યુટરને જોડાવાથી બનતી રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે. ERNet
ક્યા પ્રોગ્રામનો વેબ બ્રાઉઝર તરીકે ઉપયોગ કરી શકાય છે? Internet Explorar
પ્રિન્ટરની છાપવાની ગુણવત્તાનો આધાર શેના પર છે? DPI
કોમ્પ્યુટરના સવાલો ભાગ 3
એક CD-ROM માં ……… જેટલી માહિતી સંગ્રહી શકાય છે. 680 KB
સમગ્ર રાષ્ટ્રમાં નેટવર્ક ઉભું કરવા માટે ……… પદ્ધતિનો ઉપયોગ થાય છે. સેટેલાઈટસ
લેનનું પુરૂ નામ ……… છે. Local Area Network
૧૯૮૩માં ઈન્ટેલ કોર્પોરેશન કંપનીએ ……… માઈક્રોપ્રોસેસર બનાવ્યું. 8088
સિલીકોનના નાના ભાગ પર કોમ્પ્યુટરને લગતી સર્કિટસ બનાવવામાં આવે છે. જેને ……… તરીકે ઓળખવામાં આવે છે. ચિપ
MS Word એ ……… પ્રકારનું સોફ્ટવેર છે. વર્ડ પ્રોસેસિંગ
MS Wordમાં શબ્દોને અવનવી ઢબે તૈયાર કરી આવતી સુવિધાનું નામ ……… છે. ટૂલ
MS Wordના ટેબલમાં કોઈ બે ખાનાને ભેગાં કરવા માટે ટેબલ મેનુમાં ……… કમાન્ડ આપ્યું છે. Merge Cell
MS Word દ્વારા નવું ડોક્યુમેન્ટ બનાવવા ફાઈલ મેનુમાંથી ……… કમાન્ડ પસંદ કરવો પડે. NEW
મેઈલમર્જ સવલતમાં મેઈન ડોક્યુમેન્ટને ……… કહે છે. Form Letter
મેઈલ મર્જ ડોક્યુમેન્ટમાં વેરિએબલને ……… ચિહ્નની વચ્ચે દર્શાવવામાં આવે છે. << >>
MS Word કોઈપણ ફાઈલને ……… એક્સ્ટેન્શન સાથે સેવ કરવામાં આવે છે. .doc
ટેક્સ્ટના કોઈપણ ભાગને તેના મૂળ સ્થાને રાખી અન્ય જગ્યાએ નકલ કરવા ……… કમાન્ડ ઉપયોગમાં લેવા પડે. Copy & Paste
ટેક્સ્ટના કોઈપણ ભાગને તેના મૂળ સ્થાને ઉપાડીને અન્ય જગ્યાએ ખસેડવા ……… કમાન્ડ ઉપયોગમાં લેવા પડે Cut & Paste
MS Wordમાં દર્શાવેલા ચિત્રોનો અમૂક ભાગ કાઢી નાખવા માટેની વ્યવસ્થાને ……… તરીકે ઓળખવામાં આવે છે. ક્રોપિંગ
MS Wordમાં લખાણની પાછળના ભાગે ગ્રે રંગમાં દર્શાવતી આકૃતિને ……… તરીકે ઓળખવામાં આવે છે. વોટરમાર્ક
MS Wordમાં એક જેવું લખાણ ધરાવતો પત્ર થોડા ફેરફાર સાથે અનેક લોકોને મોકલવા માટે જે સુવિધા ઉપલબ્ધ છે, તેને ……… કહે છે. મેઈલમર્જ
MS Wordમાં ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દને તેનો સમાનર્થી શબ્દ મેળવવા ……… મેનુ કમાન્ડ આપેલો છે. Tool – Lamguage – Thesaurus
વર્ડમાં એક કરતાં વધુ ડોક્યુમેન્ટ વિન્ડો એકબીજા ઉપર ઢંકાઈ ન જાય તે માટે ……… પસંદ કરવું જોઈએ. Windows – Arrage all
ડોક્યુમેન્ટમાં વર્ડની દ્રષ્ટીએ વ્યાકરણમાં ખોટા શબ્દો નીચે ……… રંગની વાંકીચૂંકી લીટી આવે છે. લીલી
માઈક્રોસોફ્ટ વર્ડએ ……… પ્રોગ્રામ છે. વર્ડ પ્રોસેસિંગ
વર્ડમાં ટેબલની અંદર ઉભી હરોળ ઉમેરવા માટે ……… વિકલ્પ પસંદ કરાય છે. ટેબલ, ઇન્સર્ટ કોલમ
વર્ડમાં ટેબલ ઓટો ફોર્મેટના ……… વિકલ્પથી કોલમને તેની જાતે જ વ્યવસ્થિત ગોઠવી આપે છે. ઓટો ફીટ
વર્ડમાં આપણે ટેબલને ……… ક્રમમાં ગોઠવી શકીએ છીએ. બુથ
વર્ડમાં ન્યૂઝ પેપર પ્રમાણે ઊંચી હરોળો બનાવવા માટે ……… વિકલ્પ પસંદ કરવામાં આવે છે. ફોર્મેટ, કોલમ
માઈક્રોસોફ્ટ એક્સેલ એ ……… સાથે કાર્ય કરવા માટેનું ઉત્તમ પ્રોગ્રામ છે. આંકડા
વર્કશીટનાં સમૂહને એક્સેલમાં ……… કહે છે. વર્કબુક
માઈક્રોસોફ્ટ એક્સેલમાં ……… રો અને ……… કોલમ આવેલા છે. ૬૫૫૩૬, ૨૫૬