કોમ્પ્યુટરના સવાલો ભાગ 4 : આ પોસ્ટમાં આપડે કોમ્પ્યુટરના ખુબ જ ઉપયોગી સવાલો ભાગ 4નું લીસ્ટ આપવામાં આવેલ છે.
કોમ્પ્યુટરના સવાલો ભાગ 4
પોસ્ટ નામ | કોમ્પ્યુટરના સવાલો ભાગ 4 |
પોસ્ટ ટાઈપ | જનરલ નોલેજ |
વિષય | કોમ્પ્યુટર |
કોમ્પ્યુટરના સવાલો ભાગ 4 MCQ
એક્સેલમાં દરેક સેલને એક ચોક્કસ ……… હોય છે. એડ્રેસ
સેલ એડ્રેસ AB200 માં ……… એ કોલમ છે. AB
સેલ એડ્રેસ JJ22 એ ……… પ્રકારનું સેલ અડ્રેસ કહેવાય. એબ્સોલ્યુટ
એક્સેલમાં ફોર્મુલા કોપી કરતી વખતે સિલેક્ટ કરેલ સેલ એડ્રેસની કિંમતમાં કોઈ ફેરફાર ણ થાય તે માટે સેલ એડ્રેસમાં ……… નો ઉપયોગ થાય છે. $
એક્સેલમાં છેલ્લું સેલ એડ્રેસ ……… હોય છે. IV 65536
ફોર્મુલા ………થી શરૂ થાય છે. =
=abs(-15)નો જવાબ ……… આવશે. 15
……… પ્રોગ્રામમાં ગ્રાફ બનાવવાનું ખૂબ જ સરળ છે. એક્સલ
……… ફંક્શનના ઉપયોગથી એક્સેલમાં આવેલ કિંમતોનો ગુણાકાર મેળવી શકાય છે. Product()
……… ફંક્શનનો ઉપયોગ સરવાળો કરવા થાય છે. Sum()
વર્કશીટને પ્રિન્ટ કરવા ……… વિકલ્પનો ઉપયોગ થાય છે. પ્રિન્ટ
……… ચાર્ટ, એક વર્તુળને ઘણી બધી સ્લાઈડમાં વિભાજીત કરે છે. Pie
……… ફંક્શન આજની તારીખ અને સમય આપે છે. New()
PO() ફંક્શન ………ની કિંમત પરત કરે છે. π
એક્સેલમાં બનાવેલ ફાઈલનું એક્સ્ટેન્શન ……… છે. xls
અપૂર્ણાંક સંખ્યાનો ફક્ત પૂર્ણાંક ભાગ જોવા ……… ફંક્શન ઉપયોગમાં થાય છે. Int()
……… ફંક્શન એ પૂર્ણાંક સંખ્યાનો નજીકનો પૂર્ણાંક ભાગ જોવા મળે છે. Round()
સરેરાશ શોધવા માટે એક્સેલમાં ……… ફંક્શન ઉપયોગી છે. Average()
……… ફંક્શનની મદદથી સેલનાં સમૂહમાં પડેલી નાનામાં નાની કિમત શોધી શકાય છે. Min()
એક્સેલમાં ચેલી કોલમનું નામ ……… છે. IV
ચાર્ટ વિઝાર્ડની સુવિધા આપણને ……… બનાવવામાં ઉપયોગી છે. Chart
……… ફંક્શન કોઈ શરતને આધીન બે કાર્યો પૈકી કોઈ એક કાર્ય કરવા માટે ઉપયોગી થાય છે. If()
વર્કશીટમાં ઊભી હરીલ અને આડી હરોળ જ્યાં ભેગી થાય તેને ……… કહે છે. If()
સેલમાં લખાતી માહિતી જે તે Cell ઉપરાંત, જ્યાં દર્શાવાય છે તે ટુલબારની નીચેનું લંબચોરસ સફેદખાનું ……… તરીકે ઓળખાય છે. ફોર્મુલા બાર
સામાન્ય રીતે જુદી જુદી ૧૬ વર્કશીટનાં સમૂહને ……… કહે છે. વર્કબુક
એક્સેલ પ્રોગ્રામને બંધ કરવા માટે ……… વિકલ્પ પસંદ કરવો પડે. ફાઈલ – એક્ઝીટ
એક્સેલની વિન્ડોમાં ……… બાર હોતો નથી. સેલબાર
એક્સેલનાં કોઈ સેલને ક્લિક કરવામાં આવે ત્યારે તે સેલમાં પડેલી માહિતી સુધારવા માટે ……… ઉપર દર્શાવાય છે. ફોર્મુલા બાર