દહેગામ નગરપાલિકા ભરતી 2025 માટે 21 જગ્યાઓ જાહેર. ક્લાર્ક, ઓડિટર સહિતની પોસ્ટ માટે અરજી કરો. લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા અને અરજી લિંક અહીં જુઓ.
દહેગામ નગરપાલિકા દ્વારા વર્ષ 2025 માટે વિવિધ પદો માટે નવી ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 21 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજી મંગાવવામાં આવી છે. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ ભરતી તમારા માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે.
દહેગામ નગરપાલિકા ભરતી 2025
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | દહેગામ નગરપાલિકા |
| જાહેરાત ક્રમાંક | RCMGN/0163/12/2025 |
| કુલ જગ્યાઓ | 21 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત / સીધી ભરતી |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| અધિકૃત વેબસાઈટ | dahodnagarpalika.org |
| જાહેરાત તારીખ | 17-12-2025 |
જગ્યાની માહિતી
| જગ્યાનું નામ | કુલ જગ્યા | લાયકાત |
| ક્લાર્ક | 12 | ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર (CCC સર્ટીફીકેટ) |
| સિનિયર ક્લાર્ક | 1 | ગ્રેજ્યુએટ પાસ અને પાંચ વર્ષનો વહીવટી અનુભવ અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર (CCC સર્ટીફીકેટ) |
| ઓડિટર | 1 | બી.કોમ અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર (CCC સર્ટીફીકેટ) |
| ટેક્ષ ઇન્સ્પેક્ટર | 1 | ગ્રેજ્યુએટ પાસ, તથા સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર (CCC સર્ટીફીકેટ) |
| મદદનીશ મ્યુનિસિપલ એન્જીનીયર (ડીપ્લોમાં સિવિલ) | 2 | ડીપ્લોમાં સિવિલ એન્જીનીયર અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર (CCC સર્ટીફીકેટ) |
| મદદનીશ ઇજનેર (ડીપ્લોમાં સિવિલ) | 1 | ડીપ્લોમાં મીકેનીકલ એન્જીનીયર અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર (CCC સર્ટીફીકેટ) |
| વાયરમેન-કમ-ઈલેક્ટ્રીશીયન | 1 | આઈ.ટી.આઈ વાયરમેન સેકંડ ક્લાસ પરીક્ષા પાસ તથા ત્રણ વર્ષનો અનુભવ ધોરણ 10 પાસ |
| કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર (સમાજ સંગઠન) | 2 | બી.એસ.ડબલ્યુ, એમ.એસ.ડબલ્યુ પાસ તથા સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર (CCC સર્ટીફીકેટ) |
Dahegam Nagarpalika Recruitment 2025 ગુજરાતના ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે છેલ્લી તારીખ પહેલા અરજી કરી દે.
દહેગામ નગરપાલિકા ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી?
- દહેગામ નગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર જઈ જાહેરાત ડાઉનલોડ કરો
- અરજી ફોર્મ સંપૂર્ણ અને સાચી માહિતીથી ભરો
- જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો જોડો
- અરજી નીચેના સરનામે મોકલો અથવા જાતે જમા કરો
સરનામું:
ચીફ ઓફિસરશ્રી,
દહેગામ નગરપાલિકા,
જિલ્લો – ગાંધીનગર, ગુજરાત
| જાહેરાત | વાંચો |
| અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
| માયઓજાસઅપડેટ હોમ પેજ | વિઝીટ કરો |