SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2025 જાહેર – Delhi Police Constable Exam Date 2025 Out

SSSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2025 – પરીક્ષા 16 ડિસેમ્બર 2025થી 22 જાન્યુઆરી 2026 સુધી યોજાશે. નવી અપડેટ માટે SSC વેબસાઇટ તપાસો.

SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2025

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ દિલ્હી પોલીસમાં વિવિધ પદો માટે યોજાનારી ભરતી પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કર્યું છે. કમિશને 28 નવેમ્બર, 2025ના રોજ બહાર પાડેલ મહત્વપૂર્ણ સૂચના મુજબ કુલ ચાર અલગ-અલગ પરીક્ષાઓ ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન લેવામાં આવશે.

એસએસસીએ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ ભરતી સંબંધિત નવીનતમ માહિતી માટે કમિશનની સત્તાવાર વેબસાઇટ નિયમિત તપાસતા રહે. આ તમામ ભરતી પ્રક્રિયા દિલ્હી પોલીસમાં સૈંકડો ખાલી જગ્યાઓ ભરીને સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. યુવાનોમાં આ ભરતીને લઈને ખાસ ઉત્સાહ જોવા મળે છે.

SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા સમયપત્રક 2025

ક્રમાંકપરીક્ષાનું નામપરીક્ષાની તારીખો
1કોન્સ્ટેબલ (ડ્રાઈવર) – પુરૂષ, દિલ્હી પોલીસ પરીક્ષા 202516 & 17 ડિસેમ્બર 2025
2કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – પુરૂષ અને સ્ત્રી, દિલ્હી પોલીસ પરીક્ષા 202518 ડિસેમ્બર 2025 થી 6 જાન્યુઆરી 2026 સુધી
3હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) – દિલ્હી પોલીસ પરીક્ષા 20257 થી 12 જાન્યુઆરી 2026
4હેડ કોન્સ્ટેબલ (AWO/TPO) – દિલ્હી પોલીસ પરીક્ષા 202515 થી 22 જાન્યુઆરી 2026

SSC દ્વારા સૂચના

SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2025ની તમામ અપડેટ માટે ઉમેદવારોએ નિયમિત રીતે SSC ની સત્તાવાર વેબસાઇટ તપાસતી રહેવી.

દિલ્લી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્ન 2025

ભાગવિષયપ્રશ્નોગુણ
Aસામાન્ય જ્ઞાન / કરંટ અફેર્સ5050
Bરીઝનિંગ (Reasoning)2525
Cગણિતીય યોગ્યતા (Mathematics)1515
Dકમ્પ્યુટર ફંડામેન્ટલ (MS Word, Excel, Internet વગેરે)1010
કુલ100100

પરીક્ષા સમય : 90 મિનિટ, ભાષા : હિન્દી અને અંગ્રેજી, નેગેટિવ માર્કિંગ : દરેક ખોટા જવાબ પર 0.25 ગુણ કપાશે.

SSCએ Delhi Police Bharti 2025 અંગે મોટી જાહેરાત કરી છે. નવી સૂચના પ્રમાણે Delhi Police Constable Exam Date 2025 અને Head Constable Exam 2026 માટેનો સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે. Gujarat ના ઉમેદવારો માટે આ Govt Job News Gujarat Today Police ક્ષેત્રમાં મોટી તક છે. SSC Delhi Police Exam Latest News 2025 અનુસાર, Constable (Driver & Executive) તથા Head Constable Ministerial અને AWO/TPO Delhi Police Exam Schedule ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 વચ્ચે પૂર્ણ થશે. ઉમેદવારોને સલાહ છે કે તેઓ નિયમિત રીતે SSC New Update Today Delhi Police તપાસતા રહે.

સાથે જ Delhi Police Exam Pattern 2025 Explained Gujarati મુજબ કુલ 100 ગુણની પરીક્ષા 90 મિનિટની હશે જેમાં General Knowledge / Current Affairs, Reasoning, Mathematics, અને **Computer Fundamentals (MS Word, Excel, Internet વગેરે)**ના પ્રશ્નો પૂછાશે અને દરેક ખોટા જવાબ પર 0.25 ગુણની કપાત થશે. Delhi Police Recruitment 2025 Gujarati Live માહિતી અનુસાર આ ભરતીમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરાશે. SSC Latest Govt Jobs 2025 News Gujarati અનુસાર આ ભરતી Gujarat ના યુવાઓ માટે ખૂબ જ લોકપ્રિય છે. SSC Delhi Police Syllabus in Gujarati સહિત Admit Card અને અન્ય Delhi Police Constable Exam Breaking News માટે સત્તાવાર વેબસાઇટ તપાસો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

FAQs – SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2025

પ્રશ્ન 1. SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2025 શું છે?

જવાબ. SSC મુજબ, કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ પરીક્ષા 16 ડિસેમ્બર 2025 થી 22 જાન્યુઆરી 2026 સુધી લેવામાં આવશે.

પ્રશ્ન 2. કુલ પરીક્ષા ગુણ કેટલા છે?

પ્રશ્ન 3. Delhi Police Exam માં નેગેટિવ માર્કિંગ છે?

જવાબ. હા, દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે.

પ્રશ્ન 4. SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2025 પરીક્ષા સમયગાળો કેટલો છે?

Leave a Comment