---Advertisement---

જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ભરતી 2025 : MPHW, સ્ટાફ નર્સ અને કમ્પ્યુટર ઓપરેટર માટે અરજી શરૂ


On: October 8, 2025 11:51 AM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ભરતી 2025 માટે MPHW, Staff Nurse અને Account-Computer Operator જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ. છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025. વિગતવાર માહિતી અહીં વાંચો.

District Health Society Navsari દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની ખાલી જગ્યાઓ માટે ૧૧ મહિના માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી 2025 માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ભરતી 2025

આ ભરતીનો હેતુ જિલ્લાનાં આરોગ્ય કેન્દ્રોમાં MPHW, સ્ટાફ નર્સ અને અકાઉન્ટ કમ્પ્યુટર ઓપરેટર જેવી જગ્યાઓ ભરવાનો છે.

પદનું નામજગ્યાઓપગારલાયકાત
MPHW (Male)02₹15,000/- પ્રતિ મહિનોStd. 12 પાસ + 1 વર્ષનો MPHW બેઝિક કોર્સ / Sanitary Inspector કોર્સ + કમ્પ્યુટર સર્ટિફિકેટ
Account Computer Operator01₹20,000/- પ્રતિ મહિનોB.Com + Diploma/Certificate in Computer Applications + એકાઉન્ટિંગ સોફ્ટવેર (Tally/MS Office)નું જ્ઞાન
Staff Nurse (NCD)01₹20,000/- પ્રતિ મહિનોGNM/B.Sc Nursing + 2 વર્ષનો અનુભવ + Nursing Council Registration ફરજિયાત

ઉંમર મર્યાદા

  • 40 વર્ષ સુધી

શરતો અને નિયમો

  • તમામ જગ્યાઓ ૧૧ મહિનાની કોન્ટ્રાક્ટ આધારિત છે.
  • કામગીરી સંતોષકારક હોય તો સમય વધારો શક્ય છે.
  • ઉમેદવારોએ અરજી ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર જ કરવી.
  • અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજો (લાયકાત, ઉંમર, અનુભવ વગેરે) સ્કાન કરીને અપલોડ કરવા પડશે.
  • પસંદગી પ્રક્રિયા મેરિટ અથવા ઇન્ટરવ્યૂ આધારીત રહેશે.

અરજી કેવી રીતે કરવી

  1. સૌ પ્રથમ https://arogyasathi.gujarat.gov.in પર જાઓ.
  2. “Recruitment” વિભાગમાં “District Health Society Navsari” પસંદ કરો.
  3. જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  4. ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટ કાઢી રાખો.
જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment