iPhone 17 Series: iPhone 17 Airનો લુક લીક! 9 સપ્ટેમ્બરે થશે લોન્ચ
iPhone 17 Series: Apple iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone 17 Airની ભારતમાં અનુમાનિત કિંમતો જાહેર. જાણો ક્યાંથી શરૂ થાય છે પ્રાઈસ અને Pro Max કેટલી મોંઘી હશે. iPhone 17 Series – Overview Apple પોતાના નવા iPhone 17 Seriesને 9 સપ્ટેમ્બર, 2025એ “Awe Dropping” ઇવેન્ટમાં લોન્ચ કરશે. ભારતમાં તેની કિંમતો … Read more