એન.એચ.એમ. (NHM) અંતર્ગત, જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025 વિવિધ કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી જગ્યાઓ માટે ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 05-12-2025 થી 15-12-2025 રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
| પોસ્ટ નામ | પ્રોગ્રામ | લાયકાત/અનુભવ | વેતન |
| આર્ડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ ડી.ઈ.આઈ.સી. | D.E.I.C | માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી બેચલર ડિગ્રી સ્પીચ અને લેંગવેજ પેથોલોજી. | 19,000/- |
| ઓપ્ટોમેટ્રીસ્ટ ડી.ઈ.આઈ.સી. | D.E.I.C | માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથીહ બેચલર ઈન ઓપ્ટોમેટ્રી અથવા માસ્ટર ઈન ઓપ્ટોમેટ્રી | 16,000/- |
| સ્ટાફ નર્સ (જગ્યા-4) | S.N.C.U. | બી.એસ.સી. અથવા જી.એન.એમ. કોર્ષ કરેલ તથા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ થયેલ હોવું જોઈએ. | 20,000/- |
| ઓક્સીજન ઓપરેટર (જગ્યા-1) | N.H.M | 10 પાસ + PSA Oxygen Plant માટે 180 કલાકની તાલીમ પામેલા ITIના ટેકનીકલ ડીપ્લોમાં હોલ્ડર | 17,718/- |
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ
- ઉમેદવારે ફક્ત https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રજી.એ.ડી./કુરિયર/સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહી. તેમજ માન્ય ગણવામાં આવશે નહી.
- સુવાચ્ચ અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જો સ્પષ્ટના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
- વય મર્યાદા 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહિ.
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
- વેબસાઇટ ખોલો: Arogya Sathi Portal : https://arogyasathi.gujarat.gov.in
- “Job Application / Current Openings” પસંદ કરો
- જિલ્લો અને પોસ્ટ પસંદ કરો
- રજીસ્ટ્રેશન / લોગિન કરો
- જરૂરી માહિતી અને દસ્તાવેજ અપલોડ કરો
- અરજી સબમિટ કરવાથી પ્રિન્ટ કાઢી રાખો