---Advertisement---

GSSSB કોલ લેટર 2025: વિવિધ પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરો


On: October 4, 2025 4:21 PM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

GSSSB કોલ લેટર 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 13 ઓક્ટોબર 2025 ની પરીક્ષા માટે કોલ લેટર જાહેર. અહિંથી Admit Card ડાઉનલોડ કરો. અગત્યની સૂચનાઓ અને સિલેક્શન પ્રક્રિયા જાણો.

GSSSB કોલ લેટર 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વિવિધ સંવર્ગોની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. સાથે સાથે ઉમેદવારો માટે કોલ લેટર (Admit Card) ડાઉનલોડ લિંક પણ સક્રિય કરવામાં આવી છે. ઉમેદવારો પોતાના Confirmation Number અને જન્મ તારીખ દ્વારા કોલ લેટર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

આ પરીક્ષાઓ 13 ઓક્ટોબર 2025 ના રોજ MCQ-CBRT પદ્ધતિથી લેવામાં આવશે. મંડળે સ્પષ્ટ કરી દીધું છે કે બાયોમેટ્રિક વેરીફિકેશન ફરજિયાત રહેશે અને Reporting Time બાદ આવેલ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

GSSSB પરીક્ષા 2025

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખરીપોર્ટીંગ સમયપરીક્ષા સમયકોલ લેટર ડાઉનલોડ સમય
307/202526મ્યુનિસિપલ ઈજનેર
(દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)
13/10/202507:30 AM09:00 – 12:0003/10/2025 સાંજે 5:00 થી 13/10/2025 સવારે 8:45 સુધી
310/202526લેબોરેટરી ટેકનિશિયન
(દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)
13/10/202507:30 AM09:00 – 12:00ઉપર મુજબ
283/202526જુનિયર ફાર્માસિસ્ટ
(દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)
13/10/202501:30 PM03:00 – 06:00ઉપર મુજબ
308/202526મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર
(દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)
13/10/202501:30 PM03:00 – 06:00ઉપર મુજબ
339/202526પ્લાનિંગ અસિસ્ટન્ટ
(દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)
13/10/202501:30 PM03:00 – 06:00ઉપર મુજબ

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું?

  1. સૌપ્રથમ અધિકૃત લિંક ખોલો: 👉 GSSSB Admit Card 2025 Download
  2. Confirmation Number, જન્મ તારીખ અને Image Text દાખલ કરો.
  3. “Admit Card” બટન પર ક્લિક કરો.
  4. તમારું કોલ લેટર સ્ક્રીન પર ખુલશે.
  5. તેનો પ્રિન્ટ આઉટ કાઢવો ફરજિયાત છે.

અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારોએ કોલ લેટર પ્રિન્ટ સાથે લાવવું ફરજિયાત છે.
  • પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક વેરીફિકેશન કરવામાં આવશે.
  • Reporting Time પછી આવેલા ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • દરેક ખોટા જવાબ માટે 1/4 નેગેટિવ માર્કિંગ લાગુ થશે.
  • ઉમેદવારોએ કોલ લેટરમાં દર્શાવેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી અને અનુસરવી રહેશે.
  • દિવ્યાંગ ઉમેદવારો માટે લખાણકાર (Scribe) અને વધારાનો સમય મેળવવા માટે 03 થી 10 ઓક્ટોબર 2025 સુધી અરજી so-kh1-gsssb@gujarat.gov.in પર મોકલવાની રહેશે.
ઓફિશિયલ નોટીફીકેશન વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

FAQs – GSSSB કોલ લેટર 2025

Q1. GSSSB કોલ લેટર 2025 ક્યારે ડાઉનલોડ કરી શકાય?

Ans. 03/10/2025 સાંજે 5:00 થી પરીક્ષા શરૂ થાય તે પહેલાં 15 મિનિટ સુધી

Q2. GSSSB કોલ લેટર 2025 પરીક્ષાની તારીખ કઈ છે?

Ans. તમામ સંવર્ગોની પરીક્ષા 13 ઓક્ટોબર 2025 ના રોજ યોજાશે.

Q3. કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ થશે?

Ans. અધિકૃત લિંક : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html

Q4. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે?

Ans. હા, દરેક ખોટા જવાબ માટે 1/4 માર્ક કાપવામાં આવશે.

Q5. દિવ્યાંગ ઉમેદવારો માટે સુવિધા કેવી રીતે મળશે?

Ans. Benchmark Disability ધરાવતા ઉમેદવારો 10 ઓક્ટોબર 2025 સુધી અરજી કરી શકે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment