IND Vs NZ Live Score: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલ મેચ ભારત Vs ન્યુઝીલેન્ડ દુબઈ ખાતે રમાશે

IND Vs NZ Live Score: આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ મેચ દુબઈ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર 02:30 વાગ્યે મેચ શરુ થશે.

IND Vs NZ Live Score

IND Vs NZ Live Score: ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવીને ફાઈનલમાં પ્રેવેશ કર્યો છે, જયારે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોચી છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની એક પણ મેચ હાર્યું નથી, જયારે ન્યુઝીલેન્ડ ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત સામે હારી ગયું હતું. જેથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ મજબુત છે.

IND Vs NZ Live Score
IND Vs NZ Live Score

ભારત Vs ન્યુઝીલેન્ડ લાઈવ સ્કોર

આમ જોવા જઈએ તો ન્યુઝીલેન્ડ ટીમ પડકારરૂપ બની શકે છે. આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડે ભારત સામે 10 મેચ માંથી 6 જીત મેળવી છે. એટલે આજે ભારતને આ પડકારનો સામનો કરવો પડશે. જો ભારત આજે ન્યુઝીલેન્ડ ટીમને હરાવવામાં સફળ થશે તો આ મોટી જીત હશે કારણકે ભારતની 37 વર્ષની રાહ પૂરી થશે.

કારણકે ભારત ન્યુઝીલેન્ડ સામે રમાયેલી 3 ટાઈટલની મેચમાં ભારતને હાર મળી છે. જેમાં 2000 ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2005 ની વીડિયોકોન ત્રિકોણીય સીરીઝ ફાઈનલ અને 2021 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સામેલ છે.

ભારતીય સંભવિત ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ/વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ સંભવિત ટીમ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.

લાઈવ મેચ જુઓ જીઓહોટસ્ટાર પરઅહીં ક્લિક કરો
લાઈવ સ્કોર જુઓઅહીં ક્લિક કરો

Leave a Comment