---Advertisement---

ઇન્ડિયન બેંક એપ્રેન્ટીસ ભરતી 2025: 1500 જગ્યાઓ એન લાયકાત પગાર પસંદગી પ્રક્રિયા


On: July 23, 2025 3:30 PM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

ઇન્ડિયન બેંક એપ્રેન્ટીસ ભરતી 2025: INDIAN BANK, જે ચેન્નાઈમાં સ્થિત ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક છે, એ પોતાના વિવિધ શાખાઓમાં અપ્રેન્ટીસશીપ માટે 1500 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત જાહેર કરી છે. આ ભરતી Apprentices Act, 1961 હેઠળ થશે અને દરેક ઉમેદવારને 12 મહિના માટે તાલીમ આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 18 જુલાઈથી 7 ઓગસ્ટ 2025સુધી www.indianbank.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

ઇન્ડિયન બેંક એપ્રેન્ટીસ ભરતી 2025

આ ભરતીમાં કુલ 1500 જગ્યાઓ છે, જેમાં રાજ્યવાર અને કેટેગરી પ્રમાણે રીઝર્વેશન લાગુ પડશે. કેટલાક મુખ્ય રાજ્યો માટેની જગ્યાઓનું વિભાજન આ પ્રમાણે છે: ગુજરાત: 35, ઉત્તર પ્રદેશ: 277, તામિલનાડુ: 277, મહારાષ્ટ્ર: 68, પશ્ચિમ બંગાળ: 152, બિહાર: 76. આ સિવાય પણ અન્ય રાજ્યોમાં સ્થાન ખાલી છે. ઉમેદવાર માત્ર એક રાજ્ય માટે અરજી કરી શકશે.

લાયકાત

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત.
  • ઉમેદવારોએ 01 એપ્રિલ 2021 પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર: 20 વર્ષ
  • વધારેમાં વધારે ઉંમર: 28 વર્ષ (01 જુલાઈ 2025 ના આધારે)

પગાર / સ્ટાઇપેન્ડ

  • મેટ્રો/અર્બન શાખાઓ: ₹15,000 પ્રતિ મહિનો
    • બેંકનું હિસ્સો: ₹10,500
    • સરકારનું હિસ્સો: ₹4,500
  • ગ્રામીણ/સેમી અર્બન: ₹12,000 પ્રતિ મહિનો
    • બેંકનું હિસ્સો: ₹7,500
    • સરકારનું હિસ્સો: ₹4,500

અરજી ફી

SC/ST/PwBDRs. 175 + GST
General/OBC/EWSRs. 800 + GST

કેવી રીતે અરજી કરશો?

પહેલાં NATS 2.0 પોર્ટલ (www.nats.education.gov.in) પર રજિસ્ટ્રેશન કરો. www.indianbank.in પર જઈને Careers વિભાગમાં જઈ ફોર્મ ભરો. ઓનલાઈન ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો અને પીડીએફ સેવ કરી રાખો.

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • જે ઉમેદવાર અગાઉ કોઈ પણ કંપનીમાં Apprenticeship કરી ચુક્યા છે અથવા હાલ કરી રહ્યા છે તેઓ અરજી માટે લાયક નથી.
  • Apprenticeship પૂર્ણ થયા બાદ બેંક કોઈ પણ પ્રકારની સ્થાયી નોકરી આપવાની જવાબદારી રાખતી નથી.
  • ઑનલાઈન પરીક્ષા માટે Call Letter માત્ર ઓનલાઈન જ ડાઉનલોડ કરવો પડશે. પોસ્ટથી નહિ આવે.
સુચનાView
વેબસાઈટView

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment