મહેસૂલ તલાટી પરીક્ષા 2025 : ઉમેદવારોના ફોર્મમાં ખામીઓ સામે આવી
મહેસૂલ તલાટી પરીક્ષા 2025 માટે ઉમેદવારોના ફોર્મમાં ફોટો, સરનામું, ડુપ્લિકેટ ફોર્મ અને શૈક્ષણિક લાયકાતમાં ખામીઓ સામે આવી. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસવા ધ્યાને આવેલ વિસંગગતા બાબતે ઉમેદવારોને ધ્યાન દોરવા બાબત. મહેસૂલ તલાટી પરીક્ષા 2025 મહેસૂલ તલાટી પરીક્ષા 2025: ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2025 – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી વર્ગ-3 … Read more