---Advertisement---

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025


On: July 13, 2025 9:45 AM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025: જામનગરમાં આરોગ્ય વિભાગની વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી અહીં જાણો. ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. જામનગર મહાનગરપાલિકાએ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ભરતી બહાર પાડી છે. કૂલ 6 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025

સંસ્થાજામનગર મહાનગરપાલિકા (JMC)
વિભાગઆરોગ્ય વિભાગ
પોસ્ટગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1, પીડીયાટ્રીશિયન, વર્ગ-1
જગ્યા6
વય મર્યાદા40 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ27 જુલાઈ 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

જગ્યા:

પોસ્ટજગ્યા
ગાયનેકોલોજીસ્ટ3
પીડીયાટ્રીશિયન3
કુલ6

શૈક્ષણિક લાયકાત:

ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી
  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી (ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન ગાયનેકોલોજી
  • ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી

પીડીયાટ્રીશિયન, વર્ગ-1

  • ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી
  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી (પીડીયાટ્રીક્સ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન પીડીયાટ્રીક્સ
  • ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી

વય મર્યાદા:

અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મૂજબ મયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સાતમાં પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ-11 પ્રમાણએ ₹67,700 – ₹2,08,700 પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
જાહેરાત જુઓ 1અહીં ક્લિક કરો
જાહેરાત જુઓ 2અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment